Urvashi Rautela એ બેડરૂમમાં કરાવ્યું આકર્ષક પોઝ સાથે ફોટોશૂટ, જુઓ Photos
બોલિવૂડના ફેશન આઇકોન અને સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) આજકાલ તેના આંતરરાષ્ટ્રીય મ્યુઝિક વીડિયો 'વર્સાસ બેબી' માટે ચર્ચામાં છે. તે દરરોજ તેની કિંમતી ડ્રેસિંગ વિશેની ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે જ્યારે તેણે બાથરોબમાં પોઝ આપતી વખતે ખૂબસૂરત સ્ટાઇલ ફોટોશૂટ શેર કર્યો ત્યારે તેના ચાહકો હોશ ઉડી ગયા. (Photo courtesy: Instagram@urvashirautela) જુઓ Photos
નવા અંદાજમાં જીત્યું દિલ
આ તસવીરોમાં ઉર્વશી રૌતેલા ફરી એકવાર એકદમ નવા અંદાજમાં લોકોના દિલ જીતી રહી છે.
બાથરોબમાં ઉર્વશી
તસવીરોમાં તે એક સફેદ રંગના બાથરોબમાં, ડાર્ક મેકઅપ સાથે જોવા મળી રહી છે.
આંખોથી કર્યા ઘાયલ
ઉર્વશીનો મેકઅપ ખૂબ જ ખાસ સ્ટાઇલમાં કરવામાં આવ્યો છે, તેની આંખો ખૂબ જ સુંદર લાગી રહી છે.
લોકોને પસંદ આવી સ્ટાઇલ
આ બાથરોબમાં ઉર્વશી રૌતેલાની મેક-અપ સ્ટાઇલ હવે ખૂબ પસંદ આવી રહી છે.
વાળ વિશે શું કહેવું
આ શૂટમાં માત્ર ચહેરાના મેકઅપ જ નહીં પણ અભિનેત્રીની હેરસ્ટાઇલ પણ ખૂબ સુંદર લાગી રહી છે.
'વર્સાચે બેબી'એ મચાવી ધમાલ
આ દિવસોમાં તેનું આંતરરાષ્ટ્રીય ગીત 'વર્સાસી બેબી' (Versace Baby) છવાયું છે. તેના કરોડો વ્યૂ મળી ચૂક્યા છે.
Trending Photos