Urvashi Rautela ના કોરોના લુકે મચાવ્યો તહેલકો, તસવીરો જોઇ થઇ જશો દિવાના

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) અભિનીત ફિલ્મ 'ર્વજિન' ભાનુપ્રિયા (Virgin Bhanupriy)' ની રિલીઝ ડેટ કન્ફોર્મ થઇ ગઇ છે. ઉર્વશી રૌતેલા હાલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ જોવા મળે છે.

નવી દિલ્હી: ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) અભિનીત ફિલ્મ 'ર્વજિન' ભાનુપ્રિયા (Virgin Bhanupriy)' ની રિલીઝ ડેટ કન્ફોર્મ થઇ ગઇ છે. ઉર્વશી રૌતેલા હાલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ જોવા મળે છે. તે સતત પોતાના જૂના ફોટા અને વીડિયો ઇંસ્ટાગ્રામ પર શેર કરી રહી છે. આ દરમિયાન ઉર્વશીના કોરોના લુકએ તહેલકો મચાવી દીધો છે. ઉર્વશી રૌતેલા તાજેતરમાં જ સ્પોર્ટ થઇ, જુઓ તસવીરો... 

ઉર્વશી રૌતેલાનો કોરોના લુક

1/5
image

ઉર્વર્શી રૌતેલાના કોરોના લુકે તહેલકો મચાવી દીધો છે. 

ઉર્વશી રૌતેલાની ફિલ્મ 'વર્જિન ભાનુપ્રિયા' OTT પર રિલીઝ થશે

2/5
image

ઉર્વશી રૌતેલાની ફિલ્મ 'વર્જિન ભાનુપ્રિયા' (Virgin Bhanupriy)'ની રિલેઝ ડેટ કન્ફોર્મ થઇ ગઇ છે.

16 જુલાઇના રોજ રિલીઝ થશે 'વર્જિન ભાનુપ્રિયા'

3/5
image

મોટા પડદાના બદલે સીધી ઓટીટી પર આવનાર ફિલ્મ 'વર્જિન ભાનુપ્રિયા' 16 જુલાઇના રોજ રિલીઝ થશે. 

ફોટા જોઇ થઇ દિવાના થયા ફેન્સ

4/5
image

ઉર્વશી રૌતેલાના ફોટા જોઇ પાગલ થયા ફેન્સ.

ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે ઉર્વશી રૌતેલા

5/5
image

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે ઉર્વશી રૌતેલા (ફોટો સાભાર: તમામ તસવીરો યોગેન શાહ)