ક્યારેય મેકઅપ વિના જોયા છે આ અભિનેત્રીઓના ફોટા, ઓળખવામાં પણ પડશે ફાંફા

હુસ્નના મામલે ટીવી અભિનેત્રીઓ બોલીવુડ હસીનાઓ કરતાં કમ નથી. પડદા પર હંમેશા સધી ધજીને જોવા મળતી અભિનેત્રીઓનો ક્યારેય તમે નો મેકઅપ લુક જોયો છે. આજે અમે તમને ઘણી જાણિતી અભિનેત્રીના મેકઅપ વિનાની તસવીરો બતાવીશું. 

રૂપાલી ગાંગુલી

1/6
image

ટીવી શો 'અનુપમા' માં લીડ રોલ ભજવનાર રૂપાલી ગાંગુલીનો નો મેકઅપ લુક જોઇને તમે આશ્વર્યમાં પામશો. 

તેજસ્વી પ્રકાશ

2/6
image

ટીવીની દુનિયાની સૌથી ક્યૂટ ટાર્સમાંની એક તેજસ્વી પ્રકાશ મેકઅપ વિના પણ ફેન્સના દિલ લૂંટી લે છે. તે અવાર નવાર મેકઅપ વિના જોવા મળે છે. 

હિના ખાન

3/6
image

હિના ખાનની ગણતરી ટીવીની તે જાણિતી અભિનેત્રીઓમાં કરવામાં આવે છે, જે સૌથી સફળ રહી છે. આ તસવીરમાં હિના ખાન મેકઅપ વિના કંઇક આવી દેખાઇ છે. 

અંકિતા લોખંડે

4/6
image

ટીવીથી બોલીવુડ સુધીની સફર તય કરનાર અંકિતા લોખંડેની મેકઅપ વિનાની તસવીર અવાર નવાર વાયરલ થતી રહે છે. અંકિતાનો ચહેરો મેકઅપ બાદ ખૂબ બદલાય જાય છે. 

રૂબિના દિલૈક

5/6
image

બિગ બોસ 14 નો ખિતાબ જીતનાર રૂબિના દિલૈક ફક્ત મેકઅપ જ વિના નહી, મેકઅપ લુકમાં પણ સુંદર લાગે છે. 

નિયા શર્મા

6/6
image

ટેલીવિઝન જગતની હસીન અદકારોમાંથી એક છે નિયા શર્મા. પરંતુ મેકઅપ વિના નિયા શર્માનો લુક ખૂબ આશ્વર્ય પમાડે તેવો છે.