Top 5 Share: ઉતાર-ચઢાવ વચ્ચે બજારમાં 1 વર્ષ માટે BUY કરો 5 ક્વોલિટી શેર, 40% સુધી મળશે રિટર્ન

Sharekhan 5 Top Stocks to Buy: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મંગળવારે (4 જૂને) બજારમાં જેટલી તેજીથી ઘટાડો આવ્યો, એટલી જ શાનદાર રિકવરી બુધવારે (5જૂને) જોવા મળી. પરિણામો બાદ બજારમાં આ ઉતાર-ચઢાવ યથાવત રહેશે. એવામાં રોકાણકારોને લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ રાખવો યોગ્ય રહેશે. મજબૂત ફંડામેંટલના દમ પર બ્રોકરેજ હાઉસ શેરખાને  (Sharekhan) 5 ક્વોલિટી સ્ટોક્સ પર BUY કરવાની સલાહ આપી છે. 

V Guard

1/5
image

V Guard પર Sharekhan એ BUY રેટિંગ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 440 રૂપિયા પ્રતિ શેર છે. 5 જૂન 2024 ના રોજ શેર 378 રૂપિયા પર બંધ થયો હતો. આ ભાવથી સ્ટોકમાં આગળ 16 ટકા રિટર્ન મળી શકે છે. 

Landmark Cars

2/5
image

Landmark Cars પર Sharekhan એ BUY રેટિંગ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 939 રૂપિયા પ્રતિ શેર છે. 5 જૂન 2024 ના રોજ શેર 682 રૂપિયા પર બંધ થયો હતો. આ ભાવથી સ્ટોકમાં આગળ 38 ટકા રિટર્ન મળી શકે છે. 

HDFC Bank

3/5
image

HDFC Bank પર Sharekhan એ BUY રેટિંગ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 1900 રૂપિયા પ્રતિ શેર છે. 5 જૂન 2024 ના રોજ શેર 1545 રૂપિયા પર બંધ થયો હતો. આ ભાવથી સ્ટોકમાં આગળ 23 ટકા રિટર્ન મળી શકે છે. 

Affle India

4/5
image

Affle India પર Sharekhan એ BUY રેટિંગ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 1535 રૂપિયા પ્રતિ શેર છે. 5 જૂન 2024 ના રોજ શેર 1106 રૂપિયા પર બંધ થયો હતો. આ ભાવથી સ્ટોકમાં આગળ 39 ટકા રિટર્ન મળી શકે છે. 

JK Lakshmi Cement

5/5
image

JK Lakshmi Cement પર Sharekhan એ BUY રેટિંગ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 1100 રૂપિયા પ્રતિ શેર છે. 5 જૂન 2024 ના રોજ શેર 790 રૂપિયા પર બંધ થયો હતો. આ ભાવથી સ્ટોકમાં આગળ 40 ટકા રિટર્ન મળી શકે છે. 

(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)