Top 5 Colleges: આ છે ભારતની ટોપ 5 કોલેજ, આ કોલેજોમાં એડમિશન એટલે દીકરા-દીકરીની લાખોના પેકેજની નોકરી પાક્કી

Top 5 Colleges in India: આજે તમને ભારતની ટોપ 5 કોલેજ વિશે જણાવીએ. આ કોલેજ ભારતમાં હાઈ એજ્યુકેશનની ફિલ્ડમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને અહીંથી ગ્રેજ્યુએટ થતા વિદ્યાર્થીઓને ભારત સહિત દુનિયાના કોઈપણ દેશમાં સારા પેકેજ સાથે નોકરી મળી શકે છે. 

આઈઆઈટી દિલ્હી

1/6
image

આઈઆઈટી દિલ્હી મેજર ટેકનિકલ ઈંસ્ટિટ્યૂટ છે. ટેકનિકલ એજ્યુકેશન અને રીસર્ચના ફિલ્ડમાં તેનું મહત્વપૂર્ણ યોગદાન છે. 

આઈઆઈટી મદ્રાસ

2/6
image

આ ભારતની પ્રખ્યાત ટેકનિકલ ઈંસ્ટિટ્યૂટમાંથી એક છે. અહીં હાઈ ક્વોલિટી એજ્યુકેશન અને રિસર્ચ ઓપ્શન મળે છે.

આઈઆઈટી કાનપુર

3/6
image

આઈઆઈટી કાનપુર તેની સ્ટ્રીક્ટ એકેડમિક સિસ્ટમ અને ઉત્કૃષ્ટ રિસર્ચ પ્રોગ્રામ માટે ફેમસ છે. 

આઈઆઈટી  બેંગલુરુ

4/6
image

આઈઆઈટી બેંગલુરુ સાયન્સ અને રિસર્ચ ફિલ્ડમાં બેસ્ટ કંટ્રીબ્યુશન આપવા માટે ફેમસ છે. 

આઈઆઈટી, મુંબઈ

5/6
image

આઈઆઈટી બોમ્બે ટેકનિકલ એજ્યુકેશન ફિલ્ડમાં સૌથી પ્રતિષ્ઠિત છે. તેનું બેસ્ટ ટીચિંગ, રિસર્ચ અને ઈનોવેશન વિદ્યાર્થીનું ભવિષ્ય સુધારે છે.

6/6
image