Stocks To Buy: રિઝ્લ્ટ દરમિયાન આ 10 Stocks પરથી હટાવતા નહી નજર, જોવા મળશે મોટી એક્શન

Top 10 Stocks:  આજે કેટલાક ખાસ સ્ટોક્સમાં મોટી એક્શન પણ જોવા મળી શકે છે. આજે જે ટોપ 10 સ્ટોક્સ છે તેમાં મોટી હલચલ જોવા મળી શકે છે. તેમાં M&M Finance, MOIL, Bajaj Finance, ZEE Ent, Biocon સહિત બીજા ઘણા સ્ટોક્સ છે. 

1/11
image

Top 10 Stocks: મંગળવારે લોકસભાની ચૂંટણીના પરિણામો વચ્ચે શેર બજાર પર બધાની નજર રહેશે. આજે કેટલાક ખાસ સ્ટોક્સમાં મોટી એક્શન જોવા મળી શકે છે. આજેના ટોપ ટોન સ્ટોક્સ છે, તેમાં મોટી હલચલ જોવા મળી રહી છે. તેમાં M&M Finance, MOIL, Bajaj Finance, ZEE Ent, Biocon સહિત અને ઘણા સ્ટોક્સ છે. ઇંટ્રાડેમાં અહીં તમને નજર રાખવી પડશે.   

1.M&M Finance ~ May Month Update

2/11
image

મે મહિનામાં ઓવરઓલ ડિસ્બર્સમેન્ટ 7%નો વધારો

સ્ટેજ-2,3 એસેટ 10% થી નીચે રહી

કલેક્શન એફિશિએન્સી અપરિવર્તિત 96%

2.MOIL

3/11
image

મે મહિનામાં મેંગેનીઝ અને વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો

મેંગેનીઝ અને વેચાણ 41% વધીને 2.15 લાખ ટન થયું (YoY)

3.Bajaj Finance

4/11
image

7 જૂને સબસિડિયરી Bajaj Housing Finance Limited ના IPO પર કંપનીની બોર્ડ મીટિંગ

OFS મારફત IPOમાં તેનો હિસ્સો વેચતી કંપની પર બોર્ડ મીટિંગ  

4.Zee ent

5/11
image

6 જૂને બોર્ડની બેઠક મળશે

બોર્ડની બેઠકમાં ઇક્વિટી દ્વારા ભંડોળ ભેગુ કરવા અંગે વિચારણા

5.BIOCON

6/11
image

USFDA તરફથી દવાને મંજૂરી મળી

Micafungin એન્ટિફંગલ દવાને મંજૂરી મળી

6.RVNL

7/11
image

સાઉથ સેન્ટ્રલ રેલવે તરફથી 440 Cr નો ઓર્ડર મળ્યો

7.Sapphire Foods

8/11
image

19 જૂને શેર વિભાજન પર વિચાર

8.Sansera Eng

9/11
image

કંપનીની એસોસિએટ કંપની MMRFIC Technology એ સેમીકંડક્ટર પેકેજિંગ, અસેંબલી અને ટેસ્ટમાં પ્રવેશ કર્યો

9.Kfin Tech

10/11
image

Abrdn Asia ને 33.59 લાખ શેર ખરીદ્યા (1.96%)  શેર 6.72% થી વધીને 8.68% થયો ઓપન માર્કેટ દ્વારા 30મી મેના રોજ ડીલ

10.Oil & Gas Stocks in focus ~ Especially OMC's

11/11
image

ક્રૂડ ઓઇલમાં 4% નો ભારે ઘટાડો, 4 મહિનાના નિચલા લેવલ પર $78 ના નીચે ઘટ્યું ક્રૂડ ઓઇલ