Tina Dattaએ બ્લેક ડ્રેસમાં લગાવ્યો બોલ્ડનેસનો તડકો, જુઓ PHOTOS

ટીવી પર ખૂબ જ લોકપ્રિય દૈનિક શો 'ઉત્તરણ'માં 'ઇચ્છા' નામની એક સરળ છોકરીનું પાત્ર ભજવી હિટ બનેલી ટિના દત્તા (Tina Dutta) આજે તેની બોલ્ડનેસ માટે જાણીતી છે

નવી દિલ્હી: ટીવી પર ખૂબ જ લોકપ્રિય દૈનિક શો 'ઉત્તરણ'માં 'ઇચ્છા' નામની એક સરળ છોકરીનું પાત્ર ભજવી હિટ બનેલી ટિના દત્તા (Tina Dutta) આજે તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. તે અવારનવાર તેની હોટ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હવે બ્લેક કલરની મોનોકની (બિકિની)માં તેણે ફોટોશૂટ કરાવ્યો જેને જોઈ તેના દરેક ફેન પ્રશંસા કરી રહ્યા છે. ટીનાની આ તસવીર ખુબ જ વાયરલ થઈ રહી છે. આવો જોઇએ Tina Duttaની આ લેટેસ્ટ બોલ્ડ Photos...

બ્લેક મોનોકિનીમાં ટીનાનો જલવો

1/8
image

આ ફોટોશૂટમાં ટીના બ્લેક કલરની મોનોકિનીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

અમેઝિંગ પોઝ

2/8
image

ટીનાએ આ ડ્રેસમાં ખૂબ સ્ટાયલિશ અને હોટ પોઝ આપ્યા છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

દરેક પોઝમાં કહેર

3/8
image

ટીના આ ફોટોશૂટના દરેક પોઝમાં કહેર મચાવી રહી છે. તેનો અંદાજ ખૂબ જ આકર્ષક લાગે છે.

લાખોમાં મળી લાઈક્સ

4/8
image

અત્યાર સુધી આ ફોટો શૂટને ટીનાના લાખો ચાહકો લોઈક કરી ચુક્યા છે. સાથે જ કમેન્ટમાં પણ તેની પ્રશંસા કરી રહ્યાં છે.

ગ્લેમર છે ટીનાની લત

5/8
image

તે કહેવું ખોટું નહીં હોય કે ગ્લેમરસ હોવું એ ટીના દત્તાનો શોખ નહીં તેની આદત જેવું છે. સોશિયલ મીડિયા હેન્ડલ તેના ગ્લેમરસ ફોટાથી ભરેલું છે.

પહેલા પણ લગાવી ચૂકી છે આગ

6/8
image

આ પહેલા પણ ટીનાએ બ્લેક ડ્રેસમાં તસવીરો શેર કરીને સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.

સેલેબ્સ પણ ક્રેઝી

7/8
image

ટીનાના આ લુક માટે માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ સેલેબ્સ પણ ક્રેઝી છે. આ તસવીરો પર તેની ટિપ્પણી જોવા મળી રહી છે.

ડાયનમાં મળી પ્રશંસા

8/8
image

વર્કફ્રન્ટની વાત કરીએ તો ટીના દત્તા છેલ્લે નાના પડદાની હોરર સિરિયલ 'ડાયન' માં જોવા મળી હતી. (ફોટો સૌજન્ય:  Instagram@Tinadutta)