ક્યાંક તમે મિસ તો નથી કરી ને અલાયાની આ INSTA PICS

અલાયા એફ (Alaya Furniturewala)એ ઇંસ્ટાગ્રામ પર ફોટાના કેપ્શનથી પોતાના ફેન્સનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. 

નવી દિલ્હી: અલાયા એફ (Alaya Furniturewala)એ ઇંસ્ટાગ્રામ પર પોતાના નવા ફોટા શેર કર્યા છે. તેણે ફોટાના કેપ્શનથી પોતાના ફેન્સનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. શેર કરવામાં આવેલી તસવીરોમાં અભિનેત્રી એક એક ચેર પર બેસેલી જોવા મળે છે. તેમણે ગ્રે કલર અથવા ટોપ અને સાઇન બ્લેક કલરનું પેન્ટ પહેર્યું છે. ફોટામાં પોઝ આપતી વખતે થોડી નમેલી છે. 

આ લખ્યું કેપ્શનમાં

1/5
image

તેમણે તેને કેપ્શન આપતાં લખ્યું કે ''આ પોઝમાં હું સારી લાગું છું, પરંતુ મને હકિકતમાં સ્લાઉચિંગને રોકવાની જરૂર છે.'' 

36.3 હજારથી વધુ લાઇક્સ

2/5
image

ઇંસ્ટાગ્રામ પર અત્યાર સુધી આ ફોટાને 36.3 હજારથી વધુ લાઇક્સ મળી છે. 

લીધી હતી 50 પુશ-અપ ચેલેન્જ

3/5
image

અલયાએ તાજેતરમાં જ 50 પુશ-અપ ચેલેન્જ લીધી હતી. 

'જવાની જાનેમન'થી ફિલ્મમાં કર્યું હતું ડેબ્યૂ

4/5
image

વર્કફ્રંટની વાત કરીએ તો અલાયાએ ફિલ્મ 'જવાની જાનેમન'થી આ વર્ષે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું છે.

સાઇન કર્યા છે ત્રણ ફિલ્મોના કોન્ટ્રાક્ટ

5/5
image

આ ઉપરાંત તેમણે જય શેવકરામણિ સાથે ત્રણ ફિલ્મ કોન્ટ્રાક્ટ પર સાઇન કર્યા છે. (ફોટો સાભાર: તમામ તસવીરો અલાયા એફના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.)