આ છે ‘નવા યુગની મધુબાલા’, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મચાવી રહી છે ધમાલ, જુઓ Pics...

ઉત્તરાખંડની પ્રિયંકા કંડવાલ મધુબાલા પર ફિલ્માવેલ ગીતોની નકલ કરી ટિકટોક પર વીડિયો બનાવી રહી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી રહી છે.

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર કોની તસવીરો ક્યારે અને કેવી રીતે વાયરલ થાય છે તે કહેવું થોડું મુશ્કેલ છે. આ જ ક્રમમાં આજકાલ, એક યુવતીની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ છે, પરંતુ કેમ? તેનો જવાબ સાંભળીને તમે ચોંકી જશો. ભૂતકાળની અભિનેત્રી મધુબાલા જેવું નામ ધરાવતી એક છોકરી, જેનું નામ પ્રિયંકા કંડવાલ (Priyanka Kandwal) છે, તેની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ - ટિકટોક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ધમાલ મચાવી રહી છે. રસપ્રદ વાત એ છે કે બોલિવૂડની દિગ્ગજ મધુબાલાની જેવી દેખાતી ઉત્તરાખંડની પ્રિયંકા કંડવાલ મધુબાલા પર ફિલ્માવેલ ગીતોની નકલ કરી ટિકટોક પર વીડિયો બનાવી રહી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી રહી છે.

મધુબાલાના ગીતો પર લિપસિંગ

1/7
image

ઘણા વીડિયોમાં પ્રિયંકાએ ‘હાલ કૈસા હૈ જનાબ કા’, ‘અચ્છા જી મે હારી’ અને ‘દેખને મે ભોલા હૈ’ જેવા મધુબાલા પર ફિલ્માવેલ ગીતો પર લિપસિંગ કરતી જોવા મળી હતી.

ટિકટોકની મધુબાલા

2/7
image

આ પ્રકારના અનેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સ તેને ‘ટિકટોકની મધુબાલા’ કરી રહ્યાં છે.

પોસ્ટ પર આવી રહી છે કોમેન્ટ્સ

3/7
image

પ્રિયંકા કંડવાલની પોસ્ટ પર સતત કોમેન્ટો આવી રહી છે.

લોકોને ઘણો પસંદ આવ્યો પ્રિયંકાનો અંદાજ

4/7
image

પ્રિયંકા કંડવાલનો અંદાજ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

શેર કરતી રહે છે લેટેસ્ટ ફોટો

5/7
image

પ્રિયંકા કંડવાલ આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

નવા યુગની મધુબાલા

6/7
image

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો પ્રિયંકાને ‘નવા યુગની મધુબાલા’ પણ કહી રહ્યાં છે.

લોકોથી પ્રિયંકાએ પૂછ્યા આવા સવાલ

7/7
image

સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થયા બાદ પ્રિયંકા કંડવાલે તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, ‘હું ખરેખરમાં મધુબાલા જેવી દેખાઉ છું? આઇલા!!’ (ફોટો સાભાર: તમામ તસવીરો પ્રિયંકા કંડવાલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)