Jacqueline Fernandez એ પોતાની 10 તસવીરો વડે ઇન્ટરનેટ પર લગાવી આગ

બોલીવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસ (Jacqueline Fernandez) 2020માં બેક ટૂ બેક સોન્ગ રિલીઝ સાથે સફળતાનો આનંદ લઇ રહી છે અને તાજેતરમાં જ તેમણે 'કિક 2' અને 'ભૂત પોલીસ'ની પણ જાહેરાત કરી છે.

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસ (Jacqueline Fernandez) 2020માં બેક ટૂ બેક સોન્ગ રિલીઝ સાથે સફળતાનો આનંદ લઇ રહી છે અને તાજેતરમાં જ તેમણે 'કિક 2' અને 'ભૂત પોલીસ'ની પણ જાહેરાત કરી છે. જૈકલીને પોડકાસ્ટ માટે અમાંડા સેર્ની સાથે પણ હાથ મિલાવ્યો છે અને તે એક્શન અગેસ્ટ હંગર ફાઉન્ડેશ સાથે ભાગીદારી કરી રહી છે. આ સાથે જ તે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર પોતાની લેટેસ્ટ તસવીરો અહીં પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર જૈકલીનની ઘણી બધી તસવીરો વાયરલ થઇ રહી છે. તો આવો આજે અમને તમને બતાવીએ જૈકલીનની તે ઇંસ્ટા પિક્સ જે હાલ ઇન્ટરનેટ પર છવાયેલી છે.

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image

(फोटो साभारः सारी तस्वीरें जैकलीन फर्नांडिस के इंस्टाग्राम अकाउंट से ली गई हैं)