Sumona Chakravarti ની દરેક અદા છે નિરાલી, પારદર્શી ડ્રેસથી માંડીને બિકિની લુક VIRAL

Sumona Chakravarti Bikini Look: સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti)એ પોતાના ઇંસ્ટાગ્રામ પર પોતાની કેટલીક સ્ટાઇલિશ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. તેમનો બિકિની લુક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. જુઓ તેમની કેટલીક એવી તસવીરો.

નવી દિલ્હી: અભિનેત્રી સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti)ની ઘણી ફેન ફોલોઇંગ છે. સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti) પોતાના બોલ્ડ અંદાજ માટે જાણિતી છે. તે ટીવીની સુંદર અભિનેત્રીઓમાંથી છે. સોશિયલ મીડિયા પર સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti) ખૂબ એક્ટિવ રહે છે. તે મોટાભાગે પોતાના બોલ્ડ ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. સુમોના ચક્રવર્તીએ પોતાના અભિનય કેરિયરની શરૂઆત એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે આમિર ખાન અને મનીષા કોઇરાલા અભિનિત ફિલ્મ 'મન'થી કરી હતી. ત્યારબાદ થોડા વર્ષો સુધી ઘણા ટેલિવિઝ શોમાં જોવા મળી હતી. જોકે તેમને મોટી સફળતા 2011માં બાલાજી ટેલિફિલ્મ્સના શો 'બડે અચ્છે લગતે હૈ'માં ભજવેલા નતાશાના પાત્રથી મળી હતી.

Tamannaah થી લઇને Rashmika સુધી Makeup વિના આવી દેખાઇ આ એક્ટ્રેસ, 9મો ફોટો જોઇ રહી જશો દંગ

ભૂરીના પાત્રમાં જોવા મળે છે સુમોના

1/6
image

Sumona Chakravarti Bikini Look: હાલ સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti) 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show)માં ભૂરીના પત્રમાં જોવા મળે છે. તેમની ફેન ફોલોઇંગ ખૂબ વધુ છે, તેના લીધે તેમની તસવીરો પર ખૂબ લાઇક્સ અને કોમેન્ટ્સ પણ આવે છે. 

બોલ્ડ અદાઓથી લોકોને બનાવ્યા દિવાના

2/6
image

સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti) પોતાના દરેક લુકને રૂલ કરે છે, પરંતુ તેમની બોલ્ડ અદાઓ લોકોને ખૂબ પસંદ આવે છે, એક્ટ્રેસના જલવાની ખૂબ ચર્ચા થાય છે. 

બિકિનીમાં સુમોનાનો સ્ટાઇલિશ લુક

3/6
image

સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti)એ પોતાના ઇંસ્ટાગ્રામ પર પોતાની ઘણી સ્લાઇલિશ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. તેમનો બિકિની લુક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

પૂલ લુક થયો હતો વાયરલ

4/6
image

સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti)નો પૂલ લુક પણ ખૂબ વાયરલ થયો હતો. તે પૂલમાં રેડ બિકિની પહેરેલી જોવા મળી હતી. આ ફોટો પર લોકોના ખૂબ રિએક્શન આવ્યા હતા.   

સુમોનાના લુકની થઇ રહી છે ખૂબ પ્રશંસા

5/6
image

આ બધામાંથી કેટલીક તસવીરો ખૂબ બોલ્ડ છે. આમ તો સુમોનાના બીચ ફોટોઝમાં તે ખૂબ હોટ લાગી રહી છે. લોકો સુમોનાની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. 

ટ્રાંસપેરેંટ શર્ટવાળો ફોટો થયો વાયરલ

6/6
image

આ સાથે જ સુમોનાનો વ્હાઇટ શર્ટવાળો ફોટો લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ ટ્રાંસપેરેંટ શર્ટવાળો ફોટો ખૂબ વાયરલ થયો છે.