Kapoor Sister's એ સ્પોર્ટ્સ બ્રામાં વધારી રણમાં ગરમી, PHOTOS થી પીગળ્યું ઇન્ટરનેટ

Janhvi Kapoor અને તેમની બહેન Khushi Kapoor એ પોતાની કેટલીક તસવીરો વડે ઇન્ટરનેટ પર પારો ગરમ કરી દીધો છે. આ તાજા સમાચારોમાં બંને બહેનો બોલ્ડ અંદાજમાં રણમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. બંને બહેનો પહેલાંથી જ ખૂબ એકદમ બિંદાસ અંદાજમાં રેતની વચ્ચે પોઝ આપી રહી છે. તેમનો આ ફોટોશૂટ જોઇને તેમના ચાહકો મદહોશ થતઍં જોવા મળી રહ્યા છે. જુઓ આ તસવીરો.. 

દીવાના થયા લોકો

1/6
image

બોલીવુડની કપૂર સિસ્ટર્સનો આ ગ્લેમર્સ લુક જોઇ ફેન્સ જ નહી પરંતુ સેલેબ્સ પણ તેમના આ અંદાજના દીવાના થઇ ગયા છે. 

રણમાં કર્યું એન્જોય

2/6
image

જાહ્નવી કપૂર (Janhvi Kapoor Photos) દ્વારા શેર કરવામાં આવેલા આ ફોટામાં તે રણમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. 

ખુશી સાથે આપ્યા પોઝ

3/6
image

કેટલાક ફોટામાં તેમની સાથે નાની બહેન ખુશી કપૂર પણ જોવા મળી રહી છે. 

ખૂબ અલગ છે આ સ્ટાઇલ

4/6
image

કેટલાક ફોટામાં તેમની સાથે નાની બહેન ખુશી કપૂર પણ જોવા મળી રહી છે. બંને બહેનોએ પોતાનો લુક એક જેવો રાખ્યો છે.   

એક જેવો છે અંદાજ

5/6
image

ફોટામાં બંનેએ માથા પર સ્કાર્ફ બાંધ્યો છે, સ્પોર્ટ્સ બ્રાની સાથે બંને જ ઓપન શર્ટમાં જોવા મળી રહી છે. 

મિત્ર પણ છે સાથે

6/6
image

સાથે જ તેમના મિત્ર પણ વેકેશન પર એક્ટ્રેસ સાથે ગયા છે. તમામ ફોટા જોઇને અંદાજો લગાવી શકાય કે જોરદાર મસ્તી ચાલી રહી છે.