પતિની બેગ ચૂપચાપ પેક થઈ રહી હોય તો સમજી જજો કે આ દેશમાં ફરવા જાય છે!

Thailand Tourism : ઈન્ડિન ટુરિસ્ટની ફેવરિટ ડેસ્ટિનેશનની વાત કરીએ તો માલદીવ થાઈલેન્ડ, બેંગકોક હાલ ટોપ પર છે. પરંતું હાલમાં જ માલદીવને બોયકોટ કર્યા બાદ અહી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. 

સૌથી વધુ અહી જાય છે લોકો

1/5
image

હવે લોકો માલદીવ નહિ, પરંતું સૌથી વધુ થાઈલેન્ડ જઈ રહ્યાં છે. બેચલર પાર્ટી હોય કે પછી મિત્રોની સાથે ઈન્ટરનેશનલ ટ્રીપ કરવાનો પ્લાન હોય. હંમેશા ભારતીયો અન્ય ટુરિસ્ટની વચ્ચે થાઈલેન્ડનું નામ આગળ આવે છે.   

તેજીથી વધી સંખ્યા

2/5
image

હાલમાં જ નોટિસ કરાયું કે, પ્રવાસીઓની સંખ્યામાં થાઈલેન્ડ જનારો વર્ગ મોટો છે. આ અમે નહિ, આંકડા કહી રહ્યાં છે.

આ છે કારણ

3/5
image

હકીકતમાં, થાઈલેન્ડે ભારતીય પ્રવાસીઓ માટે બેંગકોકને વિઝા ઓન અરાઈવલ ફ્રી કરી દીધા છે. બેંગકોકમાં વીઝા ઓન અરાઈવલ ફ્રી ટ્રાવેલની ડેડલાઈ 11 નવેમ્બર, 2024 સુધી વધારી દીધી છે. 

ચાર ગણા વધ્યા પ્રવાસી

4/5
image

ગત વર્ષે નવેમ્બરમાં થાઈલેન્ડે વીઝો ઓન અરાઈવલ ફ્રીના નિયમ લાગુ કર્યા હતા. આ નિયમના ફાયદા એ હતા કે, હવે બેંગકોકની હોટલમાં ઈન્ડિયન પ્રવાસીઓની સંખ્યામાં બે ગણો નહિ, ચાર ગણો વધારો થયો છે. 

5/5
image