Tejasswi Prakash Bold Look: ક્રોપ ટોપની સાથે ટાઇટ મિની સ્કર્ટ પહેરીને આવી ગઈ ટીવીની નાગિન, ફેન્સને કરી દીધા ક્લીન બોલ્ડ

Tejasswi Prakash Photos: ટીવીની નાગિત તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash)ની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. આ તસવીરોમાં તેજસ્વી ગ્રે કલરના ક્રોપ ટોપની સાથે મિની સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ મિની સ્કર્ટને પહેરીને અભિનેત્રી કેમેરાની સામે પોઝ આપી રહી છે. તેનો આ સિઝલિંગ લુક ફેન્સની હાર્ટબિટ વધારી રહ્યો છે. જુઓ તેજસ્વી પ્રકાશની લેટેસ્ટ તસવીરો.

હોટ લુક્સને દેખાડ્યો

1/5
image

આ તસવીરોમાં તેજસ્વી પ્રકાશ કેમેરાની સામે પોતાના હોટ લુક્સને દેખાડતી જોવા મળી. આ તસવીરોમાં અભિનેત્રીએ રિવીલિંગ કપડા પહેરી કેમેરાની સામે અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. 

 

 

ટાઈટ સ્કર્ટમાં જોવા મળી

2/5
image

આ તસવીરોમાં તેજસ્વી ગ્રે કલરના ક્રોપ ટોપમાં જોવા મળી છે. આ ટોપનું ગળું વધુ ડીપ છે. આ સાથે અભિનેત્રીએ મિની સ્કર્ટ પહેર્યું છે જે ખુબ ટાઇટ છે. આ ટાઇટ સ્કર્ટને પહેરીને તેજસ્વી પોતાનો કિલર લુક દેખાડતી જોવા મળી છે. 

 

 

ઈન્ટરનેટનો પારો કર્યો ગરમ

3/5
image

આ તસવીરોમાં તેજસ્વી કેમેરાની સામે બોલ્ડ લુક અને હોટનેસથી ઈન્ટરનેટનો પારો ગરમ કરતી જોવા મળી. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.   

4/5
image

પોતાના લુકને પૂરો કરવા માટે અભિનેત્રીએ વાળ ખુલ્લા રાખ્યા છે અને સટલ મેકઅપની સાથે લિપસ્ટિકથી કયામત વધારી રહી છે. આ ફોટોને તેજસ્વીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે. 

કરણને કરી રહી છે ડેટ

5/5
image

તમને જણાવી દઈએ કે તેજસ્વી પ્રકાશ આ સમયે કરણ કુંદ્રાને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. હાલમાં કરણે ગર્લફ્રેન્ડ તેજસ્વી માટે વેલેન્ટાઈન ડે પર પોસ્ટ લખી હતી, જેની ખુબ ચર્ચા રહી હતી. આ બંનેની લવ સ્ટોરી બિગ બોસથી શરૂ થઈ હતી.