McLaren Magic Car: 241 km/h ની સ્પીડ અને 28 કરોડ રૂપિયાની કિંમતવાળી મેજિક કાર, જે દુનિયામાં માત્ર 25 લોકોને જ મળશે

નવી દિલ્લીઃ દુનિયાભરમાં હાલ એક કાર સૌ કોઈને આકર્ષણ જન્માવી રહી છે. આ કારની કિંમત પણ આકાશને આંબી જાય તેટલી છે. અને બધા લોકો આ કાર ખરીદી પણ નહીં શકે. એટલું જ નહીં કંપની દ્વારા આ કારના માત્ર 25 પીસ જ બનાવવામાં આવ્યાં છે. તેથી સૌથી ધનાઢ્ય લોકો જ આ કાર ખરીદી શકશે એ વાત તો નક્કી છે...

1/6
image

આ ગજબની કાર હાલ દુનિયાભરમાં ભારે આકર્ષણ અને કૂતુહલતા ઊભી કરી રહી છે.

2/6
image

McLarenની આ સોલસ GT Single-Seater કાર McLaren વિઝન GT કન્સેપ્ટ પર આધારિત હશે.

3/6
image

આ કારમાં McLarenએ 5.2 લીટર NA V10 એન્જિન આપ્યું છે. જે 829 bhp અને 650nmનો ટોર્ક આપે છે.

4/6
image

કંપનીના જણાવ્યા પ્રમાણે આ સોલસ GT Single-Seater એટલી ખાસ છે કે દુનિયામાં આવી માત્ર 25 જ કાર બનાવવામાં આવશે.

5/6
image

McLarenની આ સોલ GT Single-Seater કારની કિંમત 28 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

6/6
image

આ કારની ટોપ 241 કિમી પ્રતિ કલાક છે. પરંતુ કંપનીનો દાવો છે કે તેનાથી પણ વધારે ઝડપી ગતિએ તેને ચલાવી શકાય છે.