વધતી ગર્મીથી બચવા 400 રૂપિયાથી ઓછામાં મળી રહ્યાં છે આ 5 શાનદાર કૂલર!

નવી દિલ્લીઃ આ ઉનાળામાં જો તમે તપતી ગર્મીથી બચવા માટે તમે કોઈ સસ્તો અને સારો ઉપાય શોધી રહ્યા છો તો અમારી પાસે તમારા માટે ગજબના ઓપ્શન છે. આજે અમે તમને પાંચ એવી ટોપ બ્રાન્ડના કૂલર્સ વિશે જણાવવા જઈ રહ્યા છે, જે તમે ફ્લિપકાર્ટ પરથી 400 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં પોતાના ઘરે લાવી શકો છો. 

સ્મિફની ડાઈટ 3D-30i ટાવર એર કૂલર   

1/5
image

10,499 રૂપિયાની કિંમત વાળુ આ કૂલર 9,499 રૂપિયામાં વેંચાઈ રહ્યું છે. જેને તમે 330 રૂપિયાના ઈએમઆઈ પર ખરીદી શકો છો. 30 લીટરના વોટર ટેન્ક વાળા આ કૂલરમાં તમને ટચ સ્ક્રિન વાળું ડિસ્પલે, આઈસ ચેમ્બર અને એમ્ટી વોટર ટેન્ક અલાર્મ જેવા ફિચર્સ મળશે.

સૈનસુઈ ટચ E47 ટાવર એર કૂલર

2/5
image

10,499 રૂપિયાની કિંમત વાળુ આ કૂલર તમે 300 રૂપિયા પ્રતિ મહિને ઈએમઆઈ પર ખરીદી શકો છો. સૈનસુઈનું આ 47 લીટર વાળું કૂલર વગર ઈએમઆઈ પર ડિસ્કાઉન્ટ સાથે 8,628 રૂપિયામાં મળી રહ્યું છે. જેમાં રિમોટ કન્ટ્રોલ, આઈસ ચેમ્બર અને હનીકોમ્બ પેડ્સ પણ આવે છે.

સ્મિફની ડાઈટ 3D-55i+ ટાવર એર કૂલર

3/5
image

સ્મિફનીનું આ કૂલર 12,499 રૂપિયાની જગ્યાએ 10,999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. તમે આ 55 લિટર કૂલરને રૂ. 382 પ્રતિ મહિને ઈએમઆઈ પર ખરીદી શકો છો. રિમોટ કંટ્રોલ, ટચ સ્ક્રીન ડિસ્પ્લે, આઇસ ચેમ્બર અને ખાલી પાણીની અલાર્મ સાથે આવે છે, આ કૂલર ઇન્વર્ટર પર પણ કામ કરી શકે છે.

ફ્લિપકાર્ટ સ્માર્ટ બાઈ એલ્પાઈન ટાવર એર કૂલર

4/5
image

ફ્લિકાર્ટનું આ કૂલર 6,499 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જ્યારે તેની મૂળ કિંમત 8,499 રૂપિયા છે. જો તમે ઇચ્છો, તો તમે 30 લિટરની ક્ષમતાવાળું આ કૂલર 266 રૂપિયા પ્રતિ મહિનાના ઈએમઆઈ પર ખરીદી શકો છો. કંપનીનો દાવો છે કે આ કૂલર સંપૂર્ણ ટાંકી સાથે નવ કલાક સુધી ચાલી શકે છે.

ઊષા ટૉર્નેડો ZX-CT343 ટાવર એર કૂલર

5/5
image

34 લીટરના વોટર ટેન્ક સાથેનું આ ઊષા કમ્પનીના કૂલરની કિંમત 9.740 રૂપિયા છે. પણ તમે આને 288 રૂપિયાના ઈએમઆઈ પર ખરીદી શકો છો. જો તમે ઈએમઆઈ વગર આ ખાસ ડિઝાઈન કરેલ કુલર ખરીદો તો પણ તમને ઘણી ઑફર્સ મળશે.