'Taarak Mehta...'ની સોનુ યાદ છે? હવે તેના આ Bold Photos જોઈને તમે પણ કહેશો...

ફેમસ સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં બાળપણ સોનુની ભૂમિકા ભજવનારી અભિનેત્રી નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) આજે પણ સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે જોડાયેલી છે. પરંતુ સોનુ, જે બાળપણમાં ફ્રોક પહેરીને ટપ્પૂ સેના સાથે ટીખળ કરતી હતી, હવે તે એક હોટ અને સુંદર સેલિબ્રિટીમાં ફેરવાઈ ગઈ છે. ચાલો જોઈએ કેટલીક તસવીરો દ્વારા 'સોનુ'માં થયેલ આ પરિવર્તનને...

સોનુની ભૂમિકા માટે જાણીતી છે નિધિ

1/9
image

નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' Taarak Mehta Ka Ooltah Chashmah)માં સોનુના પાત્ર માટે ખૂબ જાણીતી છે.

સોશિયલ મીડિયા સેન્સેશન

2/9
image

પરંતુ હવે નિધિ હવે નાની છોકરી નથી રહી, પરંતુ તે એક બોલ્ડ અને સુંદર સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.

બોલ્ડ તસવીરો શેર કરે છે

3/9
image

નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) અવારનવાર તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

વીડિયો થયો હતો વાયરલ

4/9
image

નિધિ ભાનુશાળી થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર બિકિનીમાં એક વીડિયો શેર કરીને ચર્ચાનો વિષય બની હતી.

નાનપણથી અત્યાર સુધીમાં ઘણાં ફેરફાર

5/9
image

ત્યારથી સતત તેના બાળપણ અને વર્તમાન તસવીરની લોકો શોધ કરતા રહે છે.

લાખો છે ફોલોવર્સ

6/9
image

મોટી સંખ્યામાં ચાહકો નિધિ ભાનુશાળીને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે.

પ્રશંસા કરી રહ્યા છે ફેન્સ

7/9
image

નિધિમાં થયેલા મોટો ફેરફાર દરેકને તેમની પ્રશંસા કરવા મજબૂર કરે છે.

ટપ્પૂ પણ થઈ જશે ફિદા

8/9
image

હવે કદાચ 'તારક મહેતા...'નો ટપ્પૂ પણ આ બાળપણની મિત્ર પર ફિદા થઈ શકે છે.

કોણે કરી રિપ્લેસ

9/9
image

તમને જણાવી દઇએ કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં નિધિને પલક સિદ્ધવાનીની જગ્યાએ લેવામાં આવી હતી.