રેડ બોલ્ડ ડ્રેસમાં 'નાગિન' Surbhi Chandna ના પોઝ જોઇ ઘાયલ થયા ફેન્સ, SEE PHOTOS

અભિનેત્રી સુરભિ ચંદના (Surbhi Chandna)ને ના ફક્ત એકતા કપૂરની સુપરનેચરલ થ્રિલર 'નાગિન 5  (Naagin 5)'માં પહેલીવાર એક નાગીનનું પાત્ર ભજવવા મળ્યું છે. પરંતુ આ પાત્રને ભજવતાં તેમના લુક્સમાં પણ ઘણા ફેરફાર જોવા મળ્યા છે. 

નવી દિલ્હી: અભિનેત્રી સુરભિ ચંદના (Surbhi Chandna)ને ના ફક્ત એકતા કપૂરની સુપરનેચરલ થ્રિલર 'નાગિન 5 (Naagin 5)'માં પહેલીવાર એક નાગીનનું પાત્ર ભજવવા મળ્યું છે. પરંતુ આ પાત્રને ભજવતાં તેમના લુક્સમાં પણ ઘણા ફેરફાર જોવા મળ્યા છે. મોર્ડન હોય કે ટ્રેડિશનલ કે પછી નાગિન લુક લોકો તેમને દરેક અંદાજમાં જોવાનું પસંદ કરી રહ્યા છે. હવે નાગિન લુકમાં સુરભિએ કેટલીક તસવીરો શેર કરી છે જે તેમના ફેન્સનું દિલ જીતી રહી છે. જુઓ સુરભિનું આ નવું 'નાગિન' રૂપ...

1/8
image

'નાગિન 5 (Naagin 5)'માં સુરભિ ચંદના ઇચ્છાધારી નાગિન બાનીનું પાત્ર ભજવી રહી છે. 

2/8
image

અભિનેત્રી શોમાં પોતાની સ્ટાઇલ સાથે પણ પ્રયોગ કરી રહી છે. 

3/8
image

સીરિયલ 'ઇશ્કબાજ'માં અનિકાના ચુલબુલા પાત્ર બાદ નાગિનના રૂપમાં સુરભિ ચંદનાનો આ નાગિન અવતાર ખૂબ ચોંકાવનારો છે. 

4/8
image

આ વખતે સુરભિએ લાલ રંગ પહેર્યો છે, સુરભિનો આ લુક જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 

5/8
image

સુરભિ રેડ કલરના ડ્રેસમાં એકદમ સુંદર અને ગ્લેમરસ જોવા મળી રહી છે. 

6/8
image

તેમના આ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. 

7/8
image

સુરભિ ચંદના સૌથી પહેલાં સબ ટીવીના પોપુલર શો 'તારક મહેતા કા ઉલટ ચશ્મા'થી શરૂઆત કરી હતી. શોમાં તેમને એક નાનકડો રોલ મળ્યો હતો. 

8/8
image

તમામ તસવીરો સાભાર: Instagram@Surabhichandana