ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર : સુરતમાં પ્લેન ક્રેશની ઘટનાની અફવા ફેલાઈ, નીકળ્યુ બહુ જ રસપ્રદ

Surat News : સુરતમાં પ્લેનક્રેશની અફવા વાયુવેગે ફેલાયા હતા. રસ્તા પર પડેલા એક પ્લેનના કાટમાળથી લોકોમાં આ ચર્ચા વહેતી થઈ હતી. પરતું આ મામલે ખોદ્યો ડુંગર, અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો છે. તેની હકીકત કંઈક અલગ જ છે.

1/7
image

સુરત ગ્રામ્યમાં વિમાનના કાળમાળનો વીડિયો વાયરલ થયો છે. ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હોવાની અફવા સુરતમાં ચારેતરફ ફેલાઈ હતી. જોકે સાચી હકીકત કંઈક અલગ જ હતી.  

2/7
image

સુરતના એક ખાનગી રિસોર્ટના સંચાલક આ સ્ક્રેપ વિમાન લઈ આવ્યા છે. વિમાનની અંદર રેસ્ટોરન્ટ ચાલુ કરવાના આશયથી આ સ્ક્રેપ વિમાન લાવ્યા છે. 

3/7
image

જોકે રિસોર્ટના ગેટમાં વિમાન નહિ જતા રોડ પરજ રહેવા દીધું હતું. તેથી આવતા જતા લોકો એ વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. 

4/7
image

5/7
image

6/7
image

7/7
image