Superflop Actress ના લિસ્ટમાં સામેલ છે આ હીરોઈનો, પહેલી ફિલ્મમાં આપ્યાં હતાં પેટભરીને બોલ્ડસીન છતાંય ન પડ્યો મેળ!

Boldest Actress: બોલીવુડની ચમકદમક પાછળની અંધારી દુનિયાની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. ઘણી હીરોઈનો ફિલ્મી દુનિયામાં પોતાની કારકિર્દી બનાવવાની આશાએ આવે છે. તેમને લાગે છે કે તેઓ અહીં સ્ટાર બની જશે અને સારી એવી કમાણી કરવાની તક મળશે. પણ એવું થતું નથી. ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાની પહેલી જ ફિલ્મમાં પેટભરીને બોલ્ડસીન આપ્યાં, જોકે, તેમ છતાં તેઓ આજે બોલીવુડમાં ફ્લોપ એકટ્રેસના સિમ્બોલ સાથે ફરે છે. તેમને માંડ ગણી ગાંઠી ફિલ્મો જ મળે છે. એ પણ એવી જ ફિલ્મો મળે છે જેમાં ઓછા કપડાં પહેરવાના હોય જેમાં તેમનું અંગપ્રદર્શન કરવાનું હોય. આવી અભિનેત્રીઓની યાદી ખુબ લાંબી છે.

1/5
image

મલ્લિકા શેરાવત પોતાની બોલ્ડનેસથી બધાને દિવાના બનાવી શકે છે. તેણે ફિલ્મ 'ખ્વાહિશ'થી ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીએ આ ફિલ્મમાં લગભગ કિસિંગ સીન આપ્યા હતા.

2/5
image

એશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેણે ઈમરાન હાશ્મીની ફિલ્મ 'જન્નત 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રીએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

3/5
image

સની લિયોને 'જિસ્મ 2'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં સનીએ ઘણા કિસિંગ અને ઈન્ટીમેટ સીન્સ આપ્યા છે.

4/5
image

માહી ગિલે ફિલ્મ 'દેવ ડી'થી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. આ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા બાદ પણ માહી પોતાના કરિયરમાં ખાસ નામ કમાઈ શકી નથી.

5/5
image

પાઓલી ડેમે હેટ સ્ટોરીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રીએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા પરંતુ તે પછી તે પોતાની એક્ટિંગ કરિયર બચાવવામાં નિષ્ફળ રહી હતી.