Too Hot: Ranbir Kapoor ની આ સુપર સેક્સી અભિનેત્રી બિકિનીમાં વર્તાવી રહી છે કહેર

Ileana D'Cruz: બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઇંડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી અલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz) ને કોઇ ઓળખની જરૂર હોતી નથી. તે મોટાભાગે પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને લઇને લાઇમલાઇટમાં રહે છે. હવે સોશિયલ મીદિયા પર ઇલિયાનાની ઘણી બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તેમનો હોટ અવતાર જોઇ ફેન્સ તેમની પ્રશંસા કરતા થાકતા નથી.
 

1/5
image

અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝ બોલીવુડ અને સાઉથ ઇંડસ્ટ્રીનું જાણિતું નામ છે. તેમણે રણબીર કપૂર (Ranbir Kapoor) અને પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)ની સાથે ફિલ્મ 'બર્ફી'થી પોતાનું બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું ત્યારબાદ તે સતત ઘણી ફિલ્મોમાં જોવા મળી.

2/5
image

જોકે, ઘણા સમયથી ઇલિયાના ડિક્રૂઝ કોઇ બોલીવુડ ફિલ્મમાં જોવા મળી છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. 

3/5
image

મોટાભાગે ઇલિયાના પોતાના હોટ અને સિજલિંગ લુકમાંથી લોકોના દિલમાં ખલબલી મચાવતી રહે છે. હવે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસનો હોટ બીચ લુક ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

4/5
image

જો તમે પણ ઇલિયાના ડિક્રૂઝની માફક બીચ લવર છો તો તેમની સ્ટાઇલ ટિપ્સ લઇ શકો છો. અભિનેત્રીનું ઇંસ્ટાગ્રામ તેમની બોલ્ડ તસવીરો અને વીડિયોથી ભરેલું છે. 

5/5
image

કોઇ ફોટામાં ઇલિયાના ડિક્રૂઝ ટ્રાંપરરન્ટ કપડાંમાં જોવા મળી રહી છે તો ક્યારે બ્લેક બિકિની સેટમાં. પરંતુ એ વાતમાં કોઇ શંકા નથી કે ઇઇલિયાના ડિક્રૂઝનો હુસ્ન જાદૂ ગમે તેને દિવાના બની શકે છે. ઇલિયાના ડિક્રૂઝ પોતાની તસવીરોના માધ્યમથી સોશિયલ મીડિયાનો પારો વધારતી રહે છે.