Success story of Gucci: જેના એક બેલ્ટની કિંમત છે દોઢ કરોડ! જાણો કેમ હોલીવુડ સ્ટાર છે ગુચીના દીવાના

નવી દિલ્લીઃ લક્ઝરી ફેશન બ્રાંડ ગૂચીનું નામ લગભગ તમામ લોકોએ સાંભળ્યું હશે. પરંતું, ઘણા ઓછા લોકો જાણે છે ગૂચીના ફાઉન્ડર ગુસિયો ગૂચી લંડનના પોશ હોટેલ 'થ સેવૉય'માં લિફ્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા. એ વાત અલગ છે કે આજે તેમની કંપનીનો ટેગ જે પણ વસ્તુ પર લાગે છે તેની કિંમત વધી જાય છે. આખરે કેવી રીત તે એ મુકામે પહોંચ્યા ચાલો જાણીએ...


 

કેવી રીતે આવ્યો ગૂચીના પ્રોડક્ટસ બનાવાનો આઈડિયા

1/7
image

લંડનની સેવૉય હોટલમાં મર્લિન મુનરો, વિંસ્ટલ ચર્ચિલ જેવા પૈસાદાર વ્યક્તિઓ આવતા હતા. કહેવામાં આવે છે કે ગુસિયો ગૂચી આ સેલેબ્રિટીના ડ્રેસ અપને નોટીસ કરતા. અને ત્યારથી જ તેમણે બ્રાંડ શરૂ કરવાનો નિર્ણય લીધો.

 

 

 

 

 

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

1921માં ગૂચી બ્રાંડની થઈ શરૂઆત

2/7
image

1921માં ઈટ્લીના ફ્લોરેંસ શરેહરમાં ગૂચી બ્રાંડની શરૂઆત થઈ. ગૂચીના પ્રોડક્ટ મોટેભાગે ઈગ્લેન્ડના ફેશનથી પ્રભાવિત હતી. ગૂચીએ લેધર બેગથી પોતાના પ્રોડક્ટની બનાવવાની શરૂઆત કરી હતી, જે તે સમયના લોકોને ખૂબ પસંદ આવી હતી.

 

 

 

Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!

ગૂચી બ્રાંડ હેઠળ બનતી હતી સિલ્કની વસ્તુ

3/7
image

ગૂચીએ પોતાના બિઝનેશમાં પરેશાનિયોનો પણ સામનો કર્યો છે. 1940માં ઈટલીમાં તાનાશાહ મુસોલિનીનો રાજ હતો. તે સમયે ઈટલીમાં લેધર હાંસલ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. જેના કારણે ગૂચીની ઘણી બધી પ્રોડક્ટ સિલ્કની બનાવવામાં આવતી હતી.

ગૂચીના જીન્સે બનાવ્યો વિશ્વ રેકોર્ડ

4/7
image

1953માં ગુસિયો ગૂચીનું મૃત્યુ થયું. અને તેમના પુત્રએ તેમનો બિઝનેશ આગળ ધપાવ્યો. તેમના પુત્રએ હોલીવૂડના સેલેબ્રિટી વચ્ચે ગૂચી બ્રાંડ લોકપ્રિય બનાવી. અને ધીમે-ધીમે ગૂચીની જીનિયસ જીન્સે ગીનીશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું. 1990ના દાયકામાં જીનિયસ જીન્સ સૌથી મોંઘી જીન્સ હતી. જેના પગલે ગૂચીનું ગીનીશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવ્યું હતું.

 

 

 

 

Himesh Reshammiya ને કેમ લાફો મારવા માંગતા હતા Asha Bhonsle, જાણો એવું તો શું થયું હતું

જ્યારે ડૂબવા જઈ રહી હતી Gucci બ્રાંડ

5/7
image

1980ના દાયકામાં ગૂચી પરિવારમાં ઝઘડો થયો હતો અને તેની અસર તેમના ધંધા પર પણ પડી હતી. એક સમય હતો જ્યારે આ પ્રખ્યાત બ્રાંડ નાદારીની ધાર પર હતી. જોકે વર્ષ 1994માં ટોમ ફોર્ડને ગુચીનો ક્રિએટિવ ડિરેક્ટર બનાવવામાં આવ્યા. ત્યારબાદ આ બ્રાંડની પરિસ્થિતિ બદલાઈ ગઈ.

 

 

 

 

 

Shah Rukh Khan એ નામ બદલ્યું પછી બદલાયું નસીબ, જૂનું નામ સાંભળીને તમે પણ ચોંકી જશો

એક વૈભવી સ્ટોરમાં દફન થવાની ઈચ્છા

6/7
image

આજે, વિશ્વના ઘણા સેલેબ્સ આ બ્રાંડના દિવાના છે. જેમાં ઘણા ભારતીય સુપરસ્ટાર્સનો પણ સમાવેશ થાય છે. પ્રખ્યાત રેપર 2 ચેન્જે તો એમ પણ કહ્યું હતું કે, 'જ્યારે પણ હું મરીશ, મારી ઈચ્છા છે કે મને કોઈ ગુચી સ્ટોરમાં દફનાવવામાં આવે.'

 

 

 

 

Hrithik થી Jacqueline સુધીના બોલીવુડ સિતારો કેમ રહે છે ભાડાના મકાનમાં? કારણ જાણીને ચોંકી જશો

સૌથી મોંઘા પ્રોડક્ટ વેંચે છે ગૂચી

7/7
image

ગૂચી વિશ્વની સૌથી મોટી લક્ઝરી બ્રાંડમાં શામેલ છે. ગુચીના બેલ્ટ સ્ટુઅર્ટ હ્યુજીસની કિંમત 2 લાખ ડોલર એટલે કે આશરે 1.5 કરોડ રૂપિયા છે. આ પટ્ટામાં 30 કેરેટના હીરા લગાવવામાં આવ્યા છે. 

 

 

 

Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત