Market Expert: એક્સપર્ટે મતે આ છે Stocks of The Week, નોંધી લો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Stocks of The Week: માર્કેટ એક્સપર્ટ અનિલ સિંઘવીની સાથે પેનલ પર ઘણા સ્ટોક્સને ખરીદી માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. આ સ્ટોક્સ શોર્ટ ટર્મ માટે પોર્ટફોલિયોમાં સામેલ કરી શકાય છે.
Stocks of The Week: નવા અઠવાડિયાની શરૂઆત થઇ ગઇ છે. પોર્ટફોલિયોમાં મજબૂત શેરો આખું અઠવાડિયા કમાણી કરાવી આપે છે તેથી માર્કેટ એક્સપર્ટે ઘણા સ્ટોક્સ પર ખરીદીની સલાહ આપી છે. માર્કેટ એક્સપર્ટ અનિક સિંઘવીની સાથે પેનલ પર ઘણા સ્ટોક્સને ખરીદવા માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. આ સ્ટોક્સ શોર્ટ ટર્મ માટે પોર્ટફોલિયોમાં સામેલ કરી શકાય છે. તેમાં કેશ અને વાયદા બજારના સ્ટોક્સ સામેલ છે. માર્કેટ એક્સપર્ટે આ સ્ટોક્સ પર ટાર્ગેટ પ્રાઇઝ સાથે સ્ટોપ લોસ લગાવવાની સલાહ આપી છે.
1. સુમીત બગડિયાની સલાહ
Target Price - 5550/5600 Stop Loss - 5310
2. મેહુલ કોઠારીની પસંદ
Nifty Pharma Bees - Buy Target Price - 23 Stop Loss - 18
3. કૃણાલ સરાવગીએ સિલેક્ટ કર્યા આ શેર
M&M Fin Fut - Buy Target - 288/295 Stop Loss - 276
4. સંદીપ જૈના ફેવરિટ સ્ટોક્સ
Dr Reddy's - Buy Target - 6350/6600 Stop Loss - 5390
Zydus Lifescience - Buy
Target - 1150/1190 Stop Loss - 1010
Swaraj Engine - Buy
Target - 2570 Stop Loss - 2490
(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)
Trending Photos