Top 15 Defence Stock: ડિફેન્સના આ 15 સ્ટોક હશે તો કરોડપતિ બનતા નહીં રોકી શકે કોઈ માઈનો લાલ
Top 15 Defence Share: લોકસભાની ચૂંટણીઓ બાદ ફરી એકવાર નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બનીને સત્તારૂઢ થઈ ચુક્યા છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા છે. આ સાથે જ તેમણે અગાઉ પોતાના ભાષણો અને નિવેદનોમાં ઘણીવાર કહી ચુક્યા છેકે, એક સમય હતો કે ભારત વિદેશથી હથિયાર અને તેને લાગતો સામાન ખરીદતી હતી. હવે ભારત પોતાના દેશમાં જ વિદેશી હથિયારો કરતા ઘાતક હથિયારો અને સાધન સામગ્રીનું નિર્માણ કરશે. ખાસ કરીને દેશના ડિફેન્સ સેક્ટરને ઝડપથી મજબૂતાઈ આપવા માટે બજેટમાં મસમોટી ફાળવણી પણ કરવામાં આવશે. આ સ્થિતિમાં પીએમ મોદીએ પણ ડિફેન્સને લગતા HAL સહિતના શેરોના વખાણ કર્યાં હતાં. એવા ડિફેન્સ સેક્ટરના સુપર 15 શેરોની યાદી અહીં આપવામાં આવી છે. આ ડિફેન્સ શેરેને ખરીદનારને કરોડપતિ બનતા કોઈ માઈનો લાલ પણ નહીં રોકી શકે.
Top 15 Defence Share:
બજેટ પહેલાં લઈ મોકો મળે તો જરૂર લઈ લેજો આ ડિફેન્સ શેર...નિષ્ણાતો તગડી કમાણીનો કરી રહ્યાં છે દાવો...આ 15 ડિફેન્સ શેરોમાંથી મોટા ભાગની કંપનીઓ છે સરકારી. એટલેકે, સરકાર સીધી રીતે આ કંપનીઓનું સંચાલન કરે છે. તેથી એ કંપનીઓના બંધ થવાની કે, તમારા પૈસા ડુબવાની વાત વિચારવાનો સવાલ જ નથી આવતો.
Hindustan Aeronautics Ltd (HAL)
Mazagon Dock
Chochin Shipyad
Garden Reach Shipbuilders & Engineers (GRSE)
Bharat Heavy Electricals (BHEL)
Bharat Electronics Ltd (BEL)
Bharat Dynamics Ltd (BDL)
Bharat Forge Ltd
BEML
Data Patterns (India) Ltd
Paras Defence and Space Technologies Ltd
High Energy Batteries (India)
Zen Technologies Ltd
Mishra Dhatu Nigam Ltd (Midhani)
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. વિવિધ નિષ્ણાતોના ઓપિનિયનના આધારે આ લીસ્ટ તૈયાર કરાયું છે. જોકે, તેમ છતાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચુક લેવી. ઝી મીડિયા કોઈ શેરમાં રોકાણની સલાહ આપતું નથી.)
Avantel
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. વિવિધ નિષ્ણાતોના ઓપિનિયનના આધારે આ લીસ્ટ તૈયાર કરાયું છે. જોકે, તેમ છતાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચુક લેવી. ઝી મીડિયા કોઈ શેરમાં રોકાણની સલાહ આપતું નથી.)
Trending Photos