કોન્ડોમ બનાવનારી કંપની પર કેમ લટ્ટું થયા વિદેશી રોકાણકારો? જાણીને તમને નહીં થાય વિશ્વાસ

શેર બજારમાં મોટો કડાકો! વિદેશી રોકાણકારોએ બજારમાંથી રોકાણ પરત ખેંચતાં શેરબજારમાં ભારે કડાકો છે. શેર હાઈલેવલથી 50 ટકા નીચે આવી ગયા છે. 

વિદેશી રોકાણકારો ભાગ્યા-

1/6
image

શેરબજારમાં ઘટાડા પાછળ વિદેશી રોકાણકારો સતત શેર વેચી રહ્યાં છે. આમ છતાં કેટલાક સ્ટોક એવા છે. જેમાં વિદેશી રોકાણકારો જબર દસ્ત રોકાણ કરી રહ્યાં છે.

કોન્ડોમ કંપની પર લટ્ટું-

2/6
image

વિદેશી રોકાણકારો કોન્ડોમ બનાવનારી કંપની પર લટ્ટું થઈ ગયા છે. આ સ્ટોકની જબરદસ્ત ખરીદી કરી રહ્યાં છે. જેને કારણે ભારતીય રોકાણકારોના રૂપિયા પણ ડબલ થયા છે.  

જબરદસ્ત ખરીદી-

3/6
image

આ કંપનીએ મેનકાઈન્ડ ફાર્મા છે. એક્સચેન્જ પર જાહેર આંકડાઓ પરથી એ સાફ થાય છે. એફઆઈ આઈની ખરીદી લાંબા સમયથી ચાલી રહી છે. સપ્ટેમ્બર 2023માં આ હિસ્સેદારી 4.18 લાખ ટકા હતી.

કેટલું થયું રોકાણ?

4/6
image

ડિસેમ્બર 2023માં આ રોકાણ 6.74 ટકા હતું. માર્ચ 2024 બાદ આ વધીને 9.87 ટકા, જૂન 2024માં એફઆઈઆઈની હિસ્સેદારી વધીને 11.58 ટકા થઈ હતી. સપ્ટેમ્બરમાં આ આંક વધીને 12.37 ટકાએ પહોંચ્યો છે. 

કેટલો છે ભાવ?

5/6
image

મેનકાઇન્ડ ફાર્માનો આઈપીઓ 9 મે 2023ના રોજ લિસ્ટ થયો હતો. શેર 1080ના ઈશ્યુ પ્રાઈઝથી 1,430 રૂપિયા પર લિસ્ટ થયો હતો. આજે શેરનો ભાવ એ 2500 રૂપિયાને વટાવી ગયો છે. શેરનો ઓળટાઈમ ભાવ 2,835 રૂપિયા છે. 

ડબલ થઈ રકમ-

6/6
image

આ શેરમાં એક વર્ષ પહેલાં રોકાણ કરનારના રૂપિયા ડબલ થઈ ગયા છે. તમે 1 લાખ રોક્યા હોય તો આ રૂપિયા હાલમાં 2 લાખ રૂપિયા હશે.