ગજબની સુંદરતા! આ Photos જોઈને કોઈ સપનામાં પણ વિચારી ન શકે કે અભિનેત્રી 43 વર્ષની હશે

લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી છાશવારે પોતાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. ફેન્સને પણ આ તસવીરો અને વીડિયોનો આતુરતાપૂર્વક ઈન્તેજાર હોય છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી. સિલ્વર સાડીમાં તે ગજબની સુંદર દેખાઈ રહી છે. તેની સુંદરતાને જોઈને કોઈ કહી ન શકે કે તેની ઉંમર 43 વર્ષ હશે. 
 

સિલ્વર સાડીમાં મચાવી ધમાલ

1/6
image

શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર જાણે રાજ કરે છે. તેની તસવીરો ઈન્ટરનેટ પર ધમાલ મચાવે છે. અભિનેત્રીએ સિલ્વર સાડીમાં સિઝલિંગ ફોટા શેર કર્યા છે. 

લોકોના ધબકારા વધી ગયા

2/6
image

અભિનેત્રીની આ લેટેસ્ટ તસવીરો જોયા બાદ ફેન્સના હ્રદયના ધબકારા જાણે વધી ગયા છે. 

અનોખો અંદાજ

3/6
image

શ્વેતાએ સિલ્વર કલરની સાડી સાથે ઓપન હેર સ્ટાઈલ પસંદ કરી. આ સાથે જ લાઈટ મેકઅપ કર્યો છે. અભિનેત્રીએ ટ્રેન્ડી નેકલેસ અને ઈયરરિંગ્સથી લૂક કમ્પ્લિટ કર્યો છે. 

વધતી ઉંમરને આપે છે માત

4/6
image

શ્વેતાની સુંદરતા જોતા કોઈ કહી ન શકે કે તે 43 વર્ષની અને એક પુખ્તવયની દીકરીની માતા છે. ફેન્સ તેની દરેક અદાઓ પર ફીદા થઈ જાય છે. 

સંતૂર મોમ

5/6
image

શ્વેતાની આ તસવીરો ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. એક ફેને વખાણ કરતા કહ્યું કે સંતુર મોમ. અન્ય એક યૂઝરે લખ્યું કે તમે ખુબ સુંદર છો. 

ઉમટ્યો પ્રેમ

6/6
image

શ્વેતા તિવારી પોતાની સુંદરતા અને ફિટનેસના કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.