Shraddha Kapoorના નાગિન અવતારના આ 10 PHOTOS થયા VIRAL, જોઇને રહી જશો દંગ

શ્રદ્ધા કપૂર લોકપ્રિય ટેલીવિઝન ધારાવાહિક 'નાગિન' પર આધારિત ત્રણ ફિલ્મોની એક ફ્રેંચાઇઝીમાં સામેલ થઇ છે. 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)એ ઇંસ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે નાગિન લુકમાં જોવા મળી રહી છે. આ તસવીરો તેમના પ્રશંસકોએ તેમની આગામી ફિલ્મ 'નાગિન (Naagin)' માટે તૈયાર કરી છે. 

1/10
image

તસવીરો શેર કરતાં અભિનેત્રીએ તેની કેપ્શનમાં લખ્યું 'કેટલીક ખૂબ જ શાનદાર આર્ટ વર્ક્સ અને એડ્ટિસને શેર કરી રહી છું, જેને તમે બધાએ #Naaginપ્રત્યે પોતાનો પ્રેમ અને ભારે મહેનત સાથે તૈયાર કર્યો છે.  

2/10
image

ત્યારબાદ આગળ લખે છે 'તમે બધાએ મારા દિલને આભારથી ભરી દીધો છે. તમારો ખૂબ ખૂબ આભાર'

3/10
image

આ તમામ તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. 

4/10
image

તમામ લોકો કોમેન્ટ બોક્સમાં પોતાની પસંદને જાહેર કરી રહ્યા છે. 

5/10
image

શ્રદ્ધા કપૂર લોકપ્રિય ટેલીવિઝન ધારાવાહિક 'નાગિન' પર આધારિત ત્રણ ફિલ્મોની એક ફ્રેંચાઇઝીમાં સામેલ થઇ છે. 

6/10
image

જે વિશાલ ફુરિયા દ્વારા નિર્દેશિત અને નિખિલ દ્વિવેદી દ્વારા નિર્મિત કરવામાં આવશે. 

7/10
image

સામે આવેલી જાણકારી અનુસાર આ એક લવ સ્ટોરી હશે. 

8/10
image

જેમાં મેકર્સની યોજના શાનદાર વિજ્યુઅલ એફએક્સ સાથે તૈયાર કરવાની છે. 

9/10
image

આ તસવીરોને જોઇને તમે એ તો સમજી શકશો કે લોકો શ્રદ્ધાને નાગિનના રૂપમાં જોવા માટે કેટલા ઉત્સાહિત છે. 

10/10
image

તમામ ફોટો સાભાર : Instagram@Shraddhakapoor