Shilpa Shetty એ શિમરી અંદાજમાં બતાવ્યું કર્વી ફિગર, જુઓ PHOTOS

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુદ્રા (Shilpa Shetty Kundra) હાલમાં ફરી એકવાર પોતાની અદાઓ સાથે ફેન્સનું દિલ ચોરવા લાગી છે. તેમની ફિલ્મ 'હંગામા 2' (Hangama 2) રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મનું ગીત 'ચુરા કે દિલ મેરા' ધૂમ મચાવી રહ્યું છે. આ દરમિયાન શિલ્પાએ શિમરી બોલ્ડ ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરીને પોતાનું કર્વી ફિગર બતાવ્યું છે. જુઓ શિલ્પાનો આ અંદાજ... 

ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા Pics

1/6
image

શિલ્પાએ પોતાના તાજા ફોટોઝ ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. (ફોટો સાભાર: Instagram@Shilpashettykundra)

ફિટેડ ડ્રેસમાં પરફેક્ટ લુક

2/6
image

તેમાં તે મરૂન કલરની કટઆઉટ સ્ટાઇલની ફિટેડ ડ્રેસમાં જોવા મળી રહી છે. (ફોટો સાભાર: Instagram@Shilpashettykundra)

લોકોએ કરી પ્રશંસા

3/6
image

તેમનો શિમરી લુક તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. (ફોટો સાભાર: Instagram@Shilpashettykundra) 

રિવર્સ ગિયરમાં ઉંમર

4/6
image

આ ફોટોઝમાં શિલ્પાની ફિટનેસ જોઇ લાગી રહ્યું છે કે તેમની ઉંમર આગળ નહી પરંતુ રિવર્સ ગિયરમાં જઇ રહી છે. (ફોટો સાભાર: Instagram@Shilpashettykundra)

આ શોમાં છે જજ

5/6
image

શિલ્પા શેટ્ટી હાલ 'સુપર ડાન્સર ચેપ્ટર 4' (Super Dancer Chapter 4) ની જજ છે. (ફોટો સાભાર: Instagram@Shilpashettykundra)

13 વર્ષ બાદ સિનેમામાં વાપસી

6/6
image

13 વર્ષ બાદ તે સિનેમા સ્ક્રીન પર વાપસી કરવા જઇ રહી છે, તેમની ફિલ્મ હંગામા 2' 23 જુલાઇના રોજ રિલીઝ થવાની છે. (ફોટો સાભાર: Instagram@Shilpashettykundra)