Shehnaaz Gill latest look: શહેનાઝ અને ભૂમિનો આવો સેક્સી અંદાજ પહેલાં ક્યારેય નહીં જોયો હોય, આ ફિલ્મમાં છે એવા એવા સીન...

નવી દિલ્લીઃ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા આવી રહી છે બે હસીનાઓ. અહીં વાત થઈ રહી છે શહેનાઝ અને ભૂમિ પેડનેકરની. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ચુક્યું છે, જે દર્શકોને ખુબ પસંદ આવી રહ્યું છે. ફિલ્મના નિર્માતા એકતા કપૂર અને રિયા કપૂરની તાજેતરમાં આવેલી ફિલમ ખુબ ચર્ચામાં છે, તેની ચર્ચાનું કારણ છે ફિલ્મમાં દર્શાવવામાં આવેલાં બોલ્ડ સીન. ભૂમિ પેડનેકર અને શહેનાઝના હુસ્નનો જાદુ પણ ફિલ્મમાં જોવા મળશે.

1/5
image

શહેનાઝ અને ભૂમિ પેડનેકર હાલ દરેક પાર્ટીમાં તમને જોવા મળે છે. આ બન્ને હસીનાઓ ફિલ્મના પ્રમોશન માટે કોઈ તક છોડતા નથી. તે સોશિયલ મીડિયા પર સતત વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. શહેનાઝ અને ભૂમિ પેડનેકરની આ ફિલ્મમાં સેક્સનો તડકો લગાવવામાં આવ્યો છે. એટલા માટે તમને આ ફિલ્મમાં ભૂમિ બોલ્ડ સીન્સ આપતી જોવા મળશે. એજ કારણ છેકે, ફિલ્મ ખુબ ચર્ચામાં આવી છે.  

2/5
image

ભૂમિ પેડનેકર અને શહનાઝ ગિલની આ ફિલ્મ આ અઠવાડિયે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જેના પ્રમોશનમાં અભિનેત્રી કેમેરા સામે એક કિલર પોઝ આપતી જોવા મળી હતી.

3/5
image

શહનાઝના આ ડ્રેસમાં બ્રેલાઇનની બંને બાજુએ મોટો કટ છે. જે તેના લુકને વધુ બોલ્ડ અને હોટ બનાવી રહી છે. 

4/5
image

આ કિલર અને એક્સપોઝિંગ ડ્રેસ પહેરીને શહેનાઝ કેમેરા સામે બોલ્ડ અંદાજમાં કિલર પોઝ આપતી જોવા મળી હતી.

5/5
image

આ તસવીરોમાં શહેનાઝ ગીલે મલ્ટી કલરનો ટાઈટ વન-પીસ પહેર્યો છે. આ ડ્રેસ એટલો ચુસ્ત છે કે તે તેના દેખાવને વધુ બોલ્ડ બનાવી રહ્યો છે.