Shani Vakri: વક્રી શનિ આ 5 રાશિઓને 15 ઓક્ટોબર સુધી અપાવશે ધન તથા માન-સન્માન

Saturn Retrograde 2023: શનિ દેવ વક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યાં છે. તે 15 ઓક્ટોબર સુધી આ સ્થિતિમાં રહેશે. તેમ છતાં વક્રી શનિ કેટલાક જાતકો માટે લાભકારી રહેશે. 

તુલા રાશિ

1/5
image

વક્રી શનિ તુલા રાશિના લોકો માટે અનુકૂળ રહેશે. આ દરમિયાન આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત થશે. કરિયર ક્ષેત્રે મોટી સફળતા મેળવવાનો સમય છે. આ દરમિયાન મહેનતનું ફળ મળશે. 

ધન રાશિ

2/5
image

શનિની વક્રી ચાલ ધન રાશિના લોકો માટે લાભકારી રહેશે. આ દરમિયાન નોકરી કરનાર જાતકોને શુભ સમાચાર પ્રાપ્ત થશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યાં છે, તેને સુખદ પરિણામ મળશે. પ્રમોશનનો યોગ પણ બની રહ્યો છે. 

મેષ રાશિ

3/5
image

શનિની વક્રી ચાલ મેષ રાશિ માટે ફળયાદી રહેશે. નવા કામ કે નવી યોજનાને અમલમાં મુકવાનો યોગ્ય સમય છે. વક્રી શનિની કૃપાથી આ રાશિના લોકોને કરિયરમાં નવી તક પ્રાપ્ત થશે. અચાનક ધન લાભનો યોગ બનશે.

મિથુન રાશિ

4/5
image

વક્રી શનિ મિથુન રાશિના જાતકો માટે સારા સમાચાર લાવશે. આ લોકોને 15 ઓક્ટોબર સુધી ઘણી સફળતા મળશે. વિદેશ પ્રવાસનું સપનું જોનારા લોકોના સપના પૂરા થશે.

સિંહ રાશિ

5/5
image

વક્રી શનિ સિંહ રાશિના લોકોના કરિયર પ્રગતિનો યોગ બનાવશે. આ દરમિયાન કરિયરથી સંબંધિત ખુબ સારી તક મળશે. નોકરી કરનાર જાતકોને સફળતા મળશે. ધનલાભનો પણ યોગ છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)