આ છે 'સુપરહોટ' ક્રિકેટર શાહિદ, તસવીરો પાછળની હકીકત જાણવા કરો ક્લિક

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર (Shahid Kapoor) પોતાની આગામી ફિલ્મ જર્સી માટે ભારે પ્રેકટિસ કરી રહ્યો છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ જર્સી (Jersey)ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં શાહિદ ક્રિકેટરના રોલમાં છે અને આ રોલને ન્યાય આપવા માટે તેણે ક્રિકેટ કોચિંગ પણ શરૂ કરી દીધું છે. સોમવારની સાંજે શાહિદ મુંબઈના જુહૂ વિસ્તારમાં ક્રિકેટ પ્રેકટિસ કરતો જોવા મળ્યો હતો. શાહિદની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર (Shahid Kapoor) પોતાની આગામી ફિલ્મ જર્સી માટે ભારે પ્રેકટિસ કરી રહ્યો છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ જર્સી (Jersey)ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં શાહિદ ક્રિકેટરના રોલમાં છે અને આ રોલને ન્યાય આપવા માટે તેણે ક્રિકેટ કોચિંગ પણ શરૂ કરી દીધું છે. સોમવારની સાંજે શાહિદ મુંબઈના જુહૂ વિસ્તારમાં ક્રિકેટ પ્રેકટિસ કરતો જોવા મળ્યો હતો. શાહિદની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 
 

1/5
image

શાહિદ કપૂર કબીર સિંહ પછી હવે જર્સીમાં જોવા મળશે. તેણે બહુ સમજી વિચારીને આ ફિલ્મની પસંદગી કરી છે. 

2/5
image

ફિલ્મમાં શાહિદ એક ક્રિકેટરનો રોલ કરી રહ્યો છે જેના માટે તે નિયમિત કોચિંગ લે છે. આ ફિલ્મનું શૂટિંગ બહુ જલ્દી ચંડીગઢમાં શરૂ થશે. 

3/5
image

જર્સીનું ડિરેક્શન ઓરિજનલ તેલુગુ ફિલ્મના ડિરેક્ટર ગૌતમ તિન્નાના ઉરી જ કરી રહ્યા છે. 

4/5
image

ફિલ્મનું નિર્માણ અલ્લુ અરવિંદ, અમન ગિલ અને દિલ રાજુ કરી રહ્યા છે. 

5/5
image

આ ફિલ્મ આવતા વર્ષે 28 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે. (ફોટો સાભાર : તમામ તસવીર યોગેન શાહની છે.)