રણબીર કપૂરના જન્મદિવસ પર જુઓ, તેના કેટલાક UNSEEN PHOTOS

રણબીરની આ તમામ તસવીરો તેના બાળપણની છે, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 
 

નવી દિલ્હીઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)ના પુત્ર તથા અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) આજે (28 સપ્ટેમ્બર) પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ તકે અમે તમારા માટે રણબીરની કેટલિક એવી તસ્વીરો લઈને આવ્યા છીએ, જે લગભગ તમે પહેલા ક્યારેય નહીં જોય હોય. આ તસવીરો તેની માતા નીતૂ સિંહે રણબીરના જન્મદિવસ પર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. મહત્વનું છે કે રણબીરની આ તમામ તસ્વીરો તેના બાળપણની છે, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 


 

1/5
image

2/5
image

3/5
image

4/5
image

5/5
image