Sushant Singh Rajput ની 10 તસવીરો, જે કદાચ જ તમે જોઇ હશે

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના અચાનક નિધનથી ના ફક્ત તેમના ફેન્સ, પરંતુ બોલીવુડની ઘણી દિગ્ગજ હજુ સુધી સદમામાં છે. 

નવી દિલ્હી: બોલીવુડના જાણિતા એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આજે ભલે જ આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો હંમેશા આપણા દિલમાં રહેશે. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ મુંબઇમાં સ્થિત પોતાના ઘરમાં ગત મહિને 14 જૂનના રોજ ફાંસી ગલાવીને આત્મહત્યા કરી હતી.

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના અચાનક નિધન ના ફક્ત ફેન્સ, પરંતુ બોલીવુડના ઘણા દિગ્ગજ હજુ સુધી સદમામાં છે અને સોશિયલ મીડિયા પર તેમની યાદમાં કેટલાક ફોટો અને વીડિયોઝ શેર કરતાં જોવા મળે છે. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની કેટલીક અનસીન તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તો આવો તમને બતાવીએ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની તે 10 તસવીરો કદાચ જ તમે જોઇ હશે.

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image