સચિન ઇંગ્લેંડમાં તો પુત્રી સારા અહીં કરી રહી છે એંજોય, જુઓ તસવીરો

સારાએ તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાના ફ્રેંડ્સ સાથે એંજોય કરી જોવા મળે છે. 

sara tendulkar

1/7
image

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ઇંડોનેશિયાના બાલીમાં એજોંટ કરી રહી છે. સારાએ તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાના ફ્રેંડ્સ સાથે એંજોય કરી જોવા મળે છે. 

sara tendulkar

2/7
image

આ પહેલાં જુલાઇમાં સારા તેંડુલકર દુબઇ ફરવા ગઇ હતી. તેમણે પોતાની આ તસવીરો ફેમસ Madinat Jumeirah Resort પાસે ક્લિક કરી હતી. સારાના આ ફોટો પર યૂજર્સ ક્યૂટ અને બ્યૂટીફૂલ જેવી કોમેંટ આપી રહ્યા હતા. 

sara tendulkar

3/7
image

સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેનાર સારા તેંડુલકર અવાર નવાર પોતાની તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. આ તસવીરોમાં સારા પોતાના ફેમિલી અને મિત્રો સાથે જોવા મળે છે. 

sara tendulkar

4/7
image

આ પહેલાં આકાશ અંબાણીની સગાઇમાં સારા તેંડુલકરની એંટ્રીનો વીડિયો પર ખૂબ વાયરલ થયો હતો. આ ફંકશનમાં સારા પિંક કલરનો લેંઘો પહેરીને પહોંચી હતી. પિંક કલરના લેંઘાની સાથે ઇયરિંગ પર નેકલેસ પહેર્યો હતો અને માથા પર નાની બિંદી પણ લગાવી હતી. સાથે જ ગોલ્ડન કલરનો ક્લચ પણ કેરી કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે જાવેદ જાફરીની પુત્રી અલાવિયા પણ હતી. 

sara tendulkar

5/7
image

સચિન તેંડુલકરની પુત્રી મોટાભાગે લાઇમલાઇટથી દૂર રહે છે. તો મોટાભાગે સચિન અને અંજલિ સાથે જ પાર્ટી અથવા ફંકશનમાં જોવા મળે છે. તમને જણાવી દઇએ કે સચિન તેંડુલકર પોતાના બાળકોને લઇને ખૂબ પ્રોટેક્ટિવ રહે છે. પોતાના બે બાળકો સારા અને અંજલિના બનાવટી ટ્વિટર એકાઉન્ટ પર તેમણે જોરદાર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. 

sara tendulkar

6/7
image

ગત વર્ષે સચિન તેંડુલકરની ફિલ્મ 'સચિન: અ બિલિયન ડ્રીમ્સ'ની સ્ક્રિનિંગના અવસર પર તેમનો આખો પરિવાર સાથે હતો. આ પ્રીમિયરમાં અમિતાભ-આમીરથી માંડીને અનુષ્કા-વિરાટ સુધી આવ્યા હતા, પરંતુ બધાની નજર પુત્રી સારા પર હતી. 

sara tendulkar

7/7
image

બોલીવુડ સહિત ક્રિકેટ જગતની બધી હસ્તીઓ સચિનને તેમની ફિલ્મ માટે શુભેચ્છા પાઠવવા પહોંચી, પરંતુ આ દરમિયાન સૌથી વધુ ચર્ચા સચિનની પુત્રી સારા તેંડુલકર કરી રહી હતી. સચિન તેંડુલકર પોતાના પરિવાર સાથે સ્ક્રિનિંગ પર હાજર હતા. પુત્રી સારા સાથે તેમનો પુત્ર અર્જુન પણ ફિલ્મની સ્ક્રિનિંગ પર હાજર હતો.