PHOTOS: આ અંદાજમાં સારા અલી ખાન પહોંચી NCB ની ઓફિસ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસને લઇને શરૂ થયેલી ડ્રગ્સ રેકેટની તપાસનો દાયરો વધારવામાં આવી રહ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આજે સારા અલી ખાન સાથે પૂછપરછ કરી છે. 

નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસને લઇને શરૂ થયેલી ડ્રગ્સ રેકેટની તપાસનો દાયરો વધારવામાં આવી રહ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આજે સારા અલી ખાન સાથે પૂછપરછ કરી છે. આજે સારા અલી ખાન (Sara Ali Khan) ઉપરાંત શ્રદ્ધા કપૂર (Sharddha Kapoor) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. સારા અલી ખાન એનસીબીની ઓફિસની બહાર કંઇક આ અંદાજમાં જોવા મળી. જુઓ સારાની આ તસવીરો... 

1/8
image

2/8
image

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image