કેન્સર સામે ઝઝૂમી રહેલા Sanjay Dutt હોસ્પિટલની બહાર થયા સ્પોટ, જુઓ PHOTOS

અભિનેતા સંજય દત્ત  (Sanjay Dutt) રવિવારે પોતાની બહેન પ્રિયા દત્ત સાથે લીલાવતી હોસ્પિટલની બહાર સ્પોટ થયા હતા. 

નવી દિલ્હી: અભિનેતા સંજય દત્ત  (Sanjay Dutt) રવિવારે પોતાની બહેન પ્રિયા દત્ત સાથે લીલાવતી હોસ્પિટલની બહાર સ્પોટ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સંજય દત્ત ત્યાં પોતાના કેટલાક ટેસ્ટ કરાવવા માટે પહોંચ્યા હતા. ટેસ્ટ કરાવ્યા બાદ તેમને હોસ્પિટલની બહાર આવતાં સ્પોટ કરવામાં આવ્યા. આ દરમિયાન ઘણી તસવીરો સામે, જેમાં સત્તને કોરોના વાયરસથી બચવા માટે માસ્ક અને ફેસ શીલ્ડ લગાવેલા જોવા મળ્યા. જુઓ તસવીરો...
 

હોસ્પિટલની બહાર સ્પોટ થયા સંજય દત્ત

1/5
image

સંજય દત્તને રવિવારે લીલાવતી હોસ્પિટલની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. 

બહેન સાથે જોવા મળ્યા સંજય દત્ત

2/5
image

કહેવામાં આવી રહ્યું છે કે સંજય દત્ત પોતાના કેટલાક ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. 

વિદેશ જવાની છે તૈયારી

3/5
image

રિપોર્ટ્સનું માનીએ સંજય દત્ત જલદી જ સારવાર માટે વિદેશ રવાના થઇ શકે છે. 

'સડક 2' માટે ડબિંગ કરી રહ્યા છે સંજય દત્ત

4/5
image

વિદેશ જતાં પહેલાં પોતાની આગામી ફિલ્મ 'સડક 2'ના ડબિંગનું કામ પુરૂ કરવા માંગે છે સંજય દત્ત.

માસ્ક અને ફેસ શીલ્ડમાં જોવા મળ્યા એક્ટર

5/5
image

સંજય દત્તને કોરોના વાયરસથી બચવા માટે માસ્ક અને ફેસ શીલ્ડ લગાવેલા જોવા મળ્યા.