Baby Bump Photos: ડ્રેસનો કટ ખોલીને બોલ્ડ અંદાજમાં બતાવ્યો બેબી બમ્પ, ડ્રગ્સ કેસમાંથી થઇ હતી ધરપકડ

Sanjana Galrani Baby Bump Photos: કન્નડ ફિલ્મ અભિનેત્રી સંજના ગલરાની હાલમાં પોતાની પ્રેગ્નેંસીને એન્જોય કરી રહી છે. અભિનેત્રી ખૂબ જલદી જ માતા બનવાની છે અને તેમણે પોતાના બેબી બમ્પ ફલોન્ટ કરતાં પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ ફેન્સ સાથે શેર કર્યું છે. સંજના ગલરાનીની આ તસવીરો પર દરેક નજર થંભી જાય છે. 
 

વાયરલ થઇ તસવીરો

1/5
image

ડિલીવરીના થોડા દિવસો પહેલાં ફિલ્મ સતાર સંજના ગલરાનીએ પોતાનું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં ફિલ્મ અભિનેત્રી પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. 

મેટરનિટી ફોટોશૂટ

2/5
image

સંજના ગલરાનીએ તાજેતેરમાં મેટરનિટી કરાવેલા ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

ડ્રેસના કટમાંથી બેબી બમ્પ

3/5
image

સંજનાએ પોતાના બોલ્ડ અંદાજમાં ડ્રેસના કટને ખોલીને બેબી બમ્પ બતાવ્યો જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. 

મરૂન ડ્રેસમાં લાગે છે સુંદર

4/5
image

સંજનાએ મરૂન કલરનો ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. 

સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં આવ્યું હતું નામ

5/5
image

તમને જણાવી દઇએ કે 2 વર્ષ પહેલાં સંજનાનું નામ સેન્ડલવુડ ડ્ર્ગ્સ કેસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ અભિનેત્રીને પોલીસે કસ્ટડીમાં પણ લીધી હતી.