ઇન્ટરનેટ પર છવાયો TVની આ ‘કિન્નર વહૂ’નો અંદાજ, વાયરલ થયા Pics...

ટીવીની સૂપરહિટ વહૂ રુબિના દિલાઇક (Rubina Dilaik)એ ગત વર્ષે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા.

નવી દિલ્હી: ટીવીની ‘કિન્નર વહુ’ એક્ટ્રેસ રૂબિના દિલાઇક (Rubina Dilaik)ને આજે કોઇ ઓળખની જરૂરીયાત નથી. ટીવી સીરિયલ ‘શક્તિ: અસ્તિત્વના અહેસાસની’માં રૂબિના એક મહત્વનો રોલ અદા કરી રહી છે. જેમાં તે એક કિન્નરની ભૂમિકા ભજવી રહી છે. રૂબિના સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટીવ રહે છે અને હંમેશા તે પોતાની નવી-નવી તસવીરો શેર કરતી રહે છે. આ વચ્ચે તેના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. લોકોને રૂબિનાની આ તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ઘણી પસંદ આવી છે.

રૂબિનાનો બિકિની અવતાર

1/5
image

આ બિકિની અવતારમાં રૂબિનાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

લોકોને પસંદ આવ્યો રૂબિનાનો આ અંદાજ

2/5
image

લોકોને રૂબિનાનો આ અંદાજ ખુબજ પસંદ આવી રહ્યો છે.

ગત વર્ષે કર્યા હતા લગ્ન

3/5
image

ટીવીની સુપરહિટ વહુ રૂબિના દિલાઇકે ગત વર્ષ પોતાના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા.

નજીકના મિત્રો અને સંબંધીઓ સામેલ થયા હતા લગ્નમાં

4/5
image

તમને જણાવી દઇએ કે, લગ્નમાં રૂબિના અને અભિનવના નજીકના મિત્રો અને સંબંધીઓ જ સામેલ થયા હતા.

શિમલામાં થયા હતા લગ્ન

5/5
image

શિમલામાં લગ્ન કર્યા બાદ ટીવીની આ સુપરહિટ જોડીએ લુધિયાના અને મુંબઇમાં પોતાના રિસેપ્શનની ભવ્ય પાર્ટી રાખી હતી. (ફોટો સાભાર: તમામ તસવીરો રૂબિના દિલાઇકના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેવામાં આવી છે)