દ્વારકામાં શાહી ઠાઠ સાથે આહીર સમાજની દીકરીના થયા લગ્ન, PHOTOs

Dwarka Aahir Samaj Royal Wedding : દ્વારકા જિલ્લામાં શાહી ઠાઠ સાથે દીકરીના ભવ્ય લગ્ન યોજાયા હતા. દ્વારકા જિલ્લામાં આહીર સમાજના અગ્રણી રામસી ગોરિયાની દીકરી કેયુરીના ભવ્ય લગ્ન યોજાયા હતા. 2 હાથી, 10 ઘોડા શાહી ઠાઠ સાથે 500 કારના કાફલા સાથે વરરાજાની જાન રાજકોટથી દાત્રાણા પહોંચી, ત્યારે સૌ જોતા રહી ગયા હતા. 
 

1/9
image

હાથીઓ સાથે ઘોડા પર સવાર થઈ રાજકોટના ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ હેરભાના પુત્ર સત્યજીતના ભવ્ય લગ્નોત્સવ દાત્રાણા ફાર્મ હાઉસ ખાતે યોજાયા હતા. 

2/9
image

આહીર સમાજના અગ્રણીની દીકરીના આ લગ્નોત્સમાં અનેક રાજકીય આગેવાનોની હાજરી જોવા મળી હતી. 

3/9
image

આ લગ્ન પ્રસંગમાં ભાજપના મંત્રીઓ મૂળુ બેરા, સાસંદ પૂનમબેન માડમ સહિત જવાહર ચાવડા, અંબરીશ ડેર, વાસણ આહીર, પૂર્ણેશ મોદી દિગ્ગજ આગેવાનોની હાજરી જોવા મળી હતી. 

4/9
image

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image