Riya Sen બોલીવુડથી દૂર, Bold Pics સોશિયલ મીડિયા પર મચાવી રહ્યાં છે ધમાલ

રિયા સેને ઈન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. બિકિનીમાં રિયાનો ફોટો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

નવી દિલ્હી: વર્ષ 2001માં બોલીવુડ ફિલ્મ સ્ટાઈલથી બોલીવુડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી રિયા સેન આજે ઈન્ડસ્ટ્રીથી ઘણી દુર છે. પરંતુ રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેમને રિયા સેનના એકથી ચઢિયાતા એક સેક્સી ફોટો અને વીડિયો જોવા મળશે. થોડા દિવસ પહેલા રિયાએ ઇન્સ્ટાગ્રામ પર તેની ટોપલેસ ફોટો શેર કરી ધમાલ મચાવી હતી.

બોલીવુડથી થઈ દૂર

1/10
image

બોલીવુડ એક્ટ્રેસ મુનમુન સેનની દીકરી રિયા સેન છેલ્લે વર્ષ 2017માં ફિલ્મ લોનલી ગર્લમાં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ રિયાએ કેટલીક વેબ સીરિઝમાં કામ કર્યું અને હવે તે ઇન્ડસ્ટ્રીઝથી સંપૂર્ણ પણે દૂર થઈ ગઈ છે.

રિયા સેનનો બિકિની ફોટો

2/10
image

રિયા સેને ઈન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. બિકિનીમાં રિયાનો ફોટો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

બોલીવુડ ડેબ્યૂ ફિલ્મ

3/10
image

સ્ટાઈલ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કર્યું ન હતું. રિયાએ આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. રિયાના સુંદર ચહેરા અને ગ્લેમરસ લુકના દર્શકો ઘાયલ થયા હતા.

સોશિયલ મીડિયા પર એક્ટિવ

4/10
image

રિયા સેન ભલે બોલીવુડથી દૂર થઈ ગઈ છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર રિયાની ઘણી સેક્સી તસવીરો જોવા મળતી હોય છે.

બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

5/10
image

રિયા સેને વર્ષ 2017માં તેના બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે લગ્ન કર્યા અને ત્યારથી તેણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીને બાય-બાય કહ્યું છે.

હોટ ફોટાથી સોશિયલ મીડિયા પર મચાવે છે ધમાલ

6/10
image

રિયા સેન તેની હોટ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. રિયાના ચાહકો તેના સેક્સી ફોટો જોઈ આંહે જરૂર ભરતા હશે.

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ના ચાલ્યું ભાગ્ય

7/10
image

રિયા સેને ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ જે ઓળખનની તેને જરૂરિયાત હતી તે હાંસલ થઈ શકી નહીં.

વેબ સીરિઝમાં કર્યું કામ

8/10
image

રિયા સેન 'રાગિની એમએસ રિટર્નસ', 'મિસ મેચ' જેવી વેબ સીરિઝમાં પણ કામ કર્યું છે.

ફિટનેસનું રાખે છે ધ્યાન

9/10
image

રિયા સેન તેના ફિટનેસને લઇને ઘણી ગંભીર રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તમને તેના યોગા અને વર્કાઉટના ફોટો અને વીડિયો જોવા મળી જશે.

લોકડાઉનમાં પણ સોશિયલ મીડિયા પર રહે છે ચર્ચામાં

10/10
image

લોકડાઉનમાં પણ રિયા સેન ઇન્સ્ટાગ્રામ પર તેની સેક્સી તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.