Rathyatra 2022: જગતના નાથની જળયાત્રાના રંગ, બે વર્ષ પછી ફરી સર્જાયેલાં ભવ્ય માહોલની શાનદાર તસવીરો

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા પૂર્વ આજે જળયાત્રા નીકળી છે. જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી ગઈ છે, અને ત્યાંથી 108 કળશમાં જળ ભરીને નિજ મંદિરે પહોંચશે, જ્યાં ભગવાન જગન્નાથજીનો જળાભિષેક થશે. આ પ્રસંગે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ દિલિપદાસજી મહારાજ સાથે પૂજનમાં બેઠા હતાં. અહીં મંદિરમાં શોડષોપચાર પૂજા વિધિ કરવામાં આવશે અને ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થશે. સાંજે ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે. ગૃહરાજ્યમંત્રી, હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર કિરીટ પરમાર દિલીપદાસજી મહારાજ સાથે સાબરમતી નદીના ભૂદરના આરે પૂજામાં બેઠા છે. 

1/16
image

2/16
image

3/16
image

4/16
image

5/16
image

6/16
image

નોંધનીય છે કે, ગૃહરાજ્યમંત્રી, હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર કિરીટ પરમાર દિલીપદાસજી મહારાજ સાથે સાબરમતી નદીના ભૂદરના આરે પૂજામાં બેઠા છે. 

7/16
image

8/16
image

9/16
image

10/16
image

11/16
image

12/16
image

13/16
image

14/16
image

15/16
image

16/16
image