જુલાઈમાં ત્રણ ગ્રહોનું ગોચર, આ જાતકોના જીવનમાં પ્રમોશન અને ધનલાભનો યોગ
Rashi Parivartan July 2023: જુલાઈનો મહિનો ગ્રહો-નક્ષત્રોની સ્થિતિની દ્રષ્ટિએ ખાસ છે. જુલાઈમાં 10 દિવસની અંદર ત્રણ મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરશે. આ ગ્રહોના ગોચરથી ઘણી રાશિના જાતકોને ધન લાભની સાથે કરિયરમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. ધન અને સમૃદ્ધિ સાથે જોડાયેલો ગ્રહ શુક્ર 7 જુલાઈએ સૂર્ય દ્વારા શાસિત સિંહ રાશિમાં પ્રવેશ કરશે. વર્તમાનમાં શુક્ર કર્ક રાશિમાં છે. આ ગોચર ઘણી વ્યક્તિઓ માટે ભૌતિક સુખ લઈને આવશે.
8 જુલાઈએ બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જેનો સ્વામી ચંદ્રમા છે. આ સમયે સૂર્ય પહેલાથી કર્ક રાશિમાં હાજર છે. બુધ અને સૂર્યની આ યુતિથી બુધાદિત્ય યોગ બનશે, જે ઘણી માટે શુભ રહેશે. 1 ડુલાઈએ મંગળ સિંહ રાશિમાં ગોચર કરશે અને ઓગસ્ટ સુધી આ સ્થિતિમાં રહેશે, જેનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડશે.
મેષ રાશિ
મિથુન રાશિ
બુધ અને સૂર્યની યુતિથી બનનાર બુધાદિત્ય યોગ તમારા સંચાર કૌશલ્ય અને બૌદ્ધિક ક્ષમતાઓને વધારશે. આ શીખવા, લખવા અને ખુદને અભિવ્યક્ત કરવા માટે અનુકૂળ સમય છે.
સિંહ રાશિ
શુક્રનું તમારી રાશિમાં ગોચર ખુશીઓ, આનંદ અને નાણાકીય લાભ લાવશે. તે પ્રેમ, સંબંધ અને રચનાત્મક ગતિવિધિો માટે એક શુભ સમય છે.
મંગળનું ગોચર તમારો આત્મવિશ્વાસ વધારશે, જેનાથી તમે પ્રોફેશનલ અને વ્યક્તિગત જીવનની જવાબદારી સંભાળવામાં સક્ષમ થશો. નવા પ્રોજેક્ટ શરૂ કરવા અને મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આ સમય અનુકૂળ છે.
બુધાદિત્ય યોગ તમારી બૌદ્ધિક ક્ષમતાઓને વધારશે, અને તમને બુદ્ધિ પૂર્વક વિકલ્પ પસંદ કરવામાં મદદ કરશે. આધ્યાત્મિક વિકાસ, ઉચ્ચ શિક્ષણ અને યાત્રા માટે આ અનુકૂળ સમય છે.
કુંભ રાશિ
શુક્રનું ગોચર નાણાકીય લાભ લાવશે. આ રોકાણ, વ્યવસાય અને જીવનનો આનંદ લેવા માટે અનુકૂળ સમય છે.
મીન રાશિ
મંગળનું ગોચર તમને તમારા લક્ષ્ય તરફ આગળ વધવા માટે ઉર્જા અને પ્રેરણા પ્રદાન કરશે. કરિયરમાં પ્રગતિ અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધાર માટે આ અનુકૂળ સમય છે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)
Trending Photos