Ranbir Alia Wedding: પુત્રના લગ્નમાં સૌથી વધુ સુંદર બનીને પહોંચી નીતૂ કપૂર, જુઓ બાકી સેલેબ્સનો લુક

Ranbir Alia Wedding: રણબીર અને આલિયા ભટ્ટની રોયલ વેડિંગમાં ભાગ લેવા માટે સેલેબ્સ પહોંચવાના શરૂ થઇ ગયા છે. આ મચઅવેટેડ લગ્નમાં ભાગ લેવા માટે પરિવારના લોકો, લગ્ન માટે પરિવારના લોકો, સંબંધીઓ અને બોલીવુડ સાથે એકદમ ક્લોઝ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જુઓ આ લગ્નમાં ભાગ લેવા માટે કોણ કોણ પહોંચ્યું છે. 

નીતૂ કપૂર રોયલ લુક

1/6
image

પોતાના પુત્રના લગ્નમાં નીતૂ કપૂરનો લુક સૌથી વધુ સુંદર લાગી રહ્યો છે. અભિનેત્રીએ આ અવસર પર પિંક અને યલો કલરનો લેંઘો સાડી સ્ટાઇલમાં પહેર્યો છે. સાથે જ હેવી જ્વેલરી કૈરી કરી છે. 

રિદ્ધિમા કપૂર ગોલ્ડન અવતાર

2/6
image

પોતાના ભાઇના લગ્નમાં રિદ્ધિમા કપૂર ગોલ્ડન કલરનો લેંઘો પહેરેલી જોવા મળી. જ્યારે રિદ્ધિમાની પુત્રી સમાયરા પિંક કલરની ફ્રોકમાં જોવા મળી. 

કરીનાએ પહેરી સાડી

3/6
image

કરીનાએ આ અવસર પર લાઇટ પિંક કલરની સાડી હેવી જ્વેલરી સાથે પહેરી. 

સૈફનો અલગ અંદાજ

4/6
image

તો બીજી તરફ સૈફ પિંક કલરનો કુર્તો પહેરેલો જોવા મળ્યો હતો. 

સોની રાજદાન વર્તાવી રહી છે કહેર

5/6
image

સોની રાજદાન પુત્રીના લગ્નમાં હૈવી સાડી પહેરી પહોંચી છે. 

પિંક કુર્તામાં જોવા મળ્યો કરણ જોહર

6/6
image

કરણ જોહર પિંક કલરનો કુર્તો પહેરી આ લગ્નમાં ભાગ લેવા પહોંચ્યો હતો.