ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે આ અંદાજમાં ફરવા નિકળ્યા રાજકુમાર રાવ- SEE PHOTOS

લાંબા સમય બાદ ઘરોમાં કેદ રહ્યા બાદ હવે બોલીવુડ સેલેબ્સને ઘરમાંથી નિકળવાનું શરૂ કરી દીધું છે. મુંબઇના માર્ગો પર ફરી એકવાર ફિલ્મી સ્ટારની ચમક જોવા મળી રહી છે. પરંતુ સ્ટાર અત્યારે પણ સોશિયલ ડિસ્ટેંસિંગ અને કોરોનાથી બચાવ પર ધ્યાન રાખી રહ્યા છે. 

લાંબા સમય બાદ ઘરોમાં કેદ રહ્યા બાદ હવે બોલીવુડ સેલેબ્સને ઘરમાંથી નિકળવાનું શરૂ કરી દીધું છે. મુંબઇના માર્ગો પર ફરી એકવાર ફિલ્મી સ્ટારની ચમક જોવા મળી રહી છે. પરંતુ સ્ટાર અત્યારે પણ સોશિયલ ડિસ્ટેંસિંગ અને કોરોનાથી બચાવ પર ધ્યાન રાખી રહ્યા છે. હવે રાજકુમાર રાવ અને તેમની ગર્લફ્રેન્ડ પત્રલેખા પણ માસ્ક લગાવીને ફરતી જોવા મળી હતી. જુઓ આ કપલની તાજા તસવીરો..

1/5
image

આ તસવીરો આજે એટલે કે શનિવારે સવારે કરી છે.

2/5
image

તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રાજકુમાર કોરોનાને લઇને સજાગ છે અને કોઇપણ પ્રકારની લાપરવાહી વર્તી રહ્યા નથી.

3/5
image

આ કપલ કદાચ કોઇ કામથી બહાર નિકળ્યું હતું, કારણ કે બંને હાથમાં શોપિંગ બેગ જેવું જોવા મળી રહ્યું છે.

4/5
image

ડ્રેસઅપ જોઇને લાગી રહ્યું છે જેમ કે બંને જિમમાંથી સીધા અહીં આવ્યા છે. 

5/5
image

વર્કફ્રન્ટની વાત કરીએ તો રાજકૌમાર રાવ જલદી જ 'લૂડો'માં જોવા મળશે. (Photos: YOGEN SHAH)