રાજસ્થાનમાં ગુજરાત કરતા પણ ઝક્કાસ નવરાત્રિ થાય છે, પુરુષો કરે છે ખાસ પ્રકારના ગરબા

Rajasthan Navratri 2023 : બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનમાં નવરાત્રીમાં અનોખા ગરબા થાય છે. અહી પુરુષો વિવિધ ભગવાનના વેષ ધારણ કરીને ગરબે ઘૂમે છે. 
 

1/13
image

રાજસ્થાનના જાલોર જિલ્લાના રામસીન ગામમાં શ્રી આપેશ્વર નવયુવક મંડળ દ્વારા છેલ્લા 50 વર્ષથી અનોખા ગરબા થાય છે.  

2/13
image

નવરાત્રી દરમિયાન ગામના યુવકો માં અંબા, કાલિકા દેવી, નવદુર્ગા, કૃષ્ણ, બ્રહ્માજી, રામ લક્ષ્મણ, શંકર ભગવાન, શનિદેવ, ગણપતિ, હનુમાનજી, નારાદ મુની, કાળો ભૈરવ, ગોરો ભૈરવ સહિત વિવિધ દેવી-દેવતાઓનો વેશભૂષા ધારણ કરી ઘૂમે છે ગરબે.  

3/13
image

આ ગરબાની ખાસિયત એ છે કે, રામસીન ગામમાં ફક્ત પુરુષો જ રમે છે ગરબા.

4/13
image

ગામની મહિલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે ગરબા જોવા.

5/13
image

રામસીન ગામમાં નવરાત્રીના નવ દિવસ સર્જાય છે ભક્તિમય માહોલ  

6/13
image

7/13
image

8/13
image

9/13
image

10/13
image

11/13
image

12/13
image

13/13
image