FIFA 2022 માં જલવો પાથરશે આ પ્લેયર્સની પાર્ટનર્સ, સુંદરતા જોઇ હાર જશો દિલ

Qatar FIFA World Cup 2022: ફીફા વર્લ્ડકપ 2022 નું આગાજ 20 નવેમ્બરથી કતરમાં યોજાશે. આ ટૂર્નામેન્ટમાં દુનિયાના સ્ટાર ખેલાડી રમતાં જોવા મળશે. ખેલાડીઓની સાથે સાથે તેમની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ પણ ટૂર્નામેન્ટ દરમિયાન સ્ટેડિયમમાં જલવો પાથરતી જોવા મળશે. આવો ફીફા વર્લ્ડકપ 2022 માં ભાગ લઇ રહેલા 5 સ્ટાર ફૂટબોલર્સની પાર્ટનર્સ વિશે તમને જણાવીએ છીએ.  
 

1/5
image

દુનિયાના સૌથી જાણિતા ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ ટૂર્નામેન્ટમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. તેમની ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રિગ્ઝ પણ ફીફા વર્લ્ડકપ 2022 માં જોવા મળશે. જોર્જિના રોડ્રિગેઝ પોતાની સુંદરતા માટે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. 

2/5
image

લિયોનેલ મેસીની પત્ની એંટોનેલા રોકુજો પણ ફીફા વર્લ્ડ કપ 2022 દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળશે. લિયોનેલ મેસી અને એંટોનેલા રોકુજોથી એકબીજાને ઓળખતા હતા અને તેમની લવ સ્ટોરી ખૂબ રોમેન્ટિક રહી છે. 

3/5
image

બ્રાજીલના ફૂટબોલર અને ફોરવર્ડ નેમારની ગર્લફ્રેન્ડ બ્રુના બિયાનકાર્ડી ખૂબ ચર્ચામાં રહે છે. બ્રુના બિયાનકાર્ડીના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાહવાહી મેળવે છે. બ્રુના બિયાનકાર્ડી પણ આ ટૂર્નામેન્ટમાં નેમારને સપોર્ટ કરતી જોવા મળે છે. 

4/5
image

ઉરૂગ્વેના સ્ટ્રાઇકર લુઇસ સુઓરેજની પત્ની સોફિયા બલબી પણ ફીફા વર્લ્ડ કપ 2022 માટે કતર પહોંચી ગઇ છે. સોફિયા બલબી ઉરૂગ્વેના મેચો દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી શકે છે. 

5/5
image

જર્મનીના દિગ્ગજ ફૂટબોલર થોમસ મુલર પોતાની રમત માટે ફેન્સ વચ્ચે ખૂબ છવાયેલા રહે છે, તેમની પત્ની લિસા મુલર પણ સોશિયલ મીડિયા સેંસેશન છે. લિસા મુલરના ફોટોઝ ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.