PM મોદીની આ તસવીરો ધ્યાનથી જુઓ, કેવી રીતે બનાવાઈ છે તે જાણીને આશ્ચર્ય પામશો

PM Modi Biggest Rangoli In Surat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકલાડીલા પ્રધાનમંત્રી છે. તેમની લોકચાહના વિશ્વભરમાં છે. ત્યારે સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે વિવિધ ધાન્યોથી પ્રધાનમંત્રી મોદીની ખાસ રંગોળી તૈયાર કરવામાં આવી છે. સુરતના સાયન્સ સેન્ટરમાં મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલની ઉજવણી કરાઈ. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખાકૃતિની રંગોળી તૈયાર કરાઇ હતી. નરેન્દ્ર મોદીએ પારંપરિક ખેતીની પેદાશો “જાડા ધાન–મિલેટ્સ”ને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન અપાવ્યું છે. અદભૂત રંગોળી ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ફેસ્ટિવલમાં વિવિધ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.
 

1/5
image

2/5
image

3/5
image

4/5
image

5/5
image