કોને ડેટ કરી રહી છે સંજય દત્તની પુત્રી? ઇન્ટરનેટ પર વાયરલ થયો ત્રિશાલાનો PICS

ત્રિશાલા મોટાભાગે પોતાના ફોટાને લઇને ચર્ચામાં રહે છે અને તે ફરી એકવાર પોતાના નવા ફોટાને લઇને ચર્ચામાં છે. તમને જણાવી દઇએ કે પોતાના આ ફોટાને એક દિવસ પહેલાં મંગળવારે શેર કર્યા હતા. 

નવી દિલ્હી: શાહરૂખ ખાની પુત્રી સુહાના ખાન બાદ હવે વધુ એક સ્ટાર કિડ ચર્ચામાં છે અને આ સ્ટાર કિડ બીજું કોઇ નહી પરંતુ સંજય દત્તની મોટી પુત્રી ત્રિશાલા છે. જોકે ત્રિશાલા મોટાભાગે પોતાના ફોટાને લઇને ચર્ચામાં રહે છે અને તે ફરી એકવાર પોતાના નવા ફોટાને લઇને ચર્ચામાં છે. તમને જણાવી દઇએ કે પોતાના આ ફોટાને એક દિવસ પહેલાં મંગળવારે શેર કર્યો હતો અને આ ફોટા સાથે તેણે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે કોને ડેટ કરી રહી છે. 

આ ફોટામાં ત્રિશાલા દત્ત એક રેસ્ટોરન્ટમાં બેસીને પાસ્તા ખાતી જોવા મળી રહી છે. તેમણે પોતાના આ ફોટાની કેપ્શનમાં લખ્યું 'એક ઇટાલિયાને ડેટ કરવાનો અર્થ છે કે અઢળક પાસ્તા અને અઢળક વાઇન.' ત્રિશાલા દ્વારા શેર કરવામાં આવેલો ફોટો હવે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. સાથે જ તેના ઇટાલિયનને ડેટ કરવાની વાત જોરદાર ચર્ચામાં છે. 

સંજય દત્તની પહેલી પત્નીની પુત્રી છે ત્રિશાલા

1/5
image

તમને જણાવી દઇએ કે ત્રિશાલા, સંજય દત્ત અને તેમની પહેલી પત્ની રિચા શર્મની પુત્રી છે. આમ તો ત્રિશાલાએ ન્યૂયોર્કમાં ગ્રેજ્યુએશન કર્યું છે પરંતુ તેને મોડલિંગ અને ફેશનમાં રસ છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે ત્રિશાલા

2/5
image

ત્રિશાલા અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરે છે. 

ફેશન ડિઝાઇનિંગ કરી રહી છે ત્રિશાલા

3/5
image

હાલ ત્રિશાલા ફેશન ડિઝાઇનિંગમાં સારું કરી રહી છે.

શું કહેવું છે સંજય દત્તનું

4/5
image

એક ઇન્ટરવ્યૂમાં સંજય દત્તે કહ્યું હતું કે ફિલ્મોમાં કામ કરવા માટે ઇંડસ્ટ્રીની ભાષા આવડવી જોઇએ, આ ગ્લેમરની દુનિયા છે. અહીંયા કામ કરવું સરળ નથી. તેમણે એમપણ કહ્યું હતું કે મેં તેના અભ્યાસમાં ખૂબ પૈસા અને એનર્જી ખર્ચ કરી છે. 

'કલંક'માં જોવા મળશે સંજય દત્ત

5/5
image

તો બીજી તરફ ત્રિશાલાના પપ્પાની વાત કરીએ તો તેમની મલ્ટીસ્ટારર ફિલ્મ 'કલંક' આજે (17 એપ્રિલ)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે.