Phalodi Satta Market: પરિણામો પહેલાં સટ્ટામાં સત્તાનો ખેલો, કોના દાવા પડશે સાચા, કોની નિકળી જશે હવા

Lok Sabha Election 2024 Result Satta Market Prediction: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024) પોતાના અંત તરફ આગળ વધી રહી છે. ચાર જૂને પરિણામો આવશે પરંતુ એક્ઝિટ પોલ અને સટ્ટા બજાર પરિણામો પહેલાં ગરમ થવા લાગ્યા છે. 

કેટલી સીટો યુપીમાં

1/9
image

આ દરમિયાન રાજસ્થાન ફલોદી સટ્ટા બજારની વાત કરીએ તો તેમનું અનુમાન છે કે દેશમાં ભાજપ 300-302 સીટો જીતી શકે છે. બીજી તરફ કોંગ્રેસને લઇને ફલોદી સટ્ટા બજારમાં દાવા કર્યો છે કે 55 થી 56 સીટો સૌથી જૂની પાર્ટીને મળી શકે છે. આવો જોઇએ કે યુપીમાં સટ્ટા બજાર કોને કેટલી સીટો આપી રહ્યું છે. 

64-66 સીટો

2/9
image

મુંબઇ સટ્ટા બજારે યૂપીમાં એનડીએને 64-66 સીટો મળવાનું અનુમાન લગાવ્યું છે. તો બીજી તરફ મુંબઇ સટ્ટા બજાર ઇન્ડીયા ગઠબંધનને 14-16 સીટો આપી રહ્યું છે. 

ફલોદી સટ્ટા બજાર

3/9
image

ફલોદી સટ્ટા બજારની વાત કરીએ તો યૂપીમાં એનડીએને 55-56 સીટોની આશા છે અને ઇન્ડીયા ગઠબંધનને 15-25 સીટો આપી રહ્યું છે. 

રતલામ સટ્ટા બજાર

4/9
image

રતલામ સટ્ટા બજારની વાત કરીએ તો યુપીમાં એનડીએ 64-66 સીટો આપી રહ્યું છે અને ઇન્ડીયા ગઠબંધનના ખાતામાં બાદારે 14-16 સીટ આવવાનું અનુમાન લગાવ્યું છે. 

ઇન્દોર સટ્ટા બજાર

5/9
image

ઇન્દોર સર્રાફ સટ્ટા બજારની વાત કરીએ તો તેના અનુમાન મુજબ યૂપીમાં એનડીએ ગઠબંધનને 65-70 સીટો મળી રહી છે. ઇન્ડીયા ગઠબંદહ્નએ 10-15 સીટો જ ઇન્દોર સર્રાફ સટ્ટા બજાર આપવાનું અનુમાન લગાવી રહ્યું છે. 

બસપાને સટ્ટા બજાર હળવામાં આંકી રહ્યું છે

6/9
image

છેલ્લી ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં બસપાએ ભલે 10 બેઠકો જીતી હોય, પરંતુ આ વખતે સટ્ટાબજાર બીએસપીને હળવામાં લઇ રહ્યું છે કારણ કે સટ્ટાબજારમાં એવું કોઈ નથી કે જે બીએસપી પર બોલી લગાવી શકે. બીએસપીને બિડના નામે કોઈ પૂછતું નથી.

80 માંથી 80 સીટો

7/9
image

સવાલ એ છે કે શું 4 જૂને ભાજપ પોતાના દાવ પર ઉતરી શકશે કારણ કે ભાજપ યૂપીમાં 80 માંથી 80 સીટો જીતવાનો દાવો કરતી જોવા મળી રહી છે. 

સપા કોંગ્રેસ ગઠબંધન

8/9
image

તો બીજી તરફ સટ્ટા બજાર એનડીએને 55 થી 70 સીટો સુધી મળવાનો દાવો કરે છે. યુપીમાં બજાર સપા કોંગ્રેસ ગઠબંધનને થોડી બઢત આપી રહ્યું છે પરંતુ જો આ દાવા સાચા પડ્યા પડ્યા તો ભાજપ દાવો ખોટો પડશે. 

Disclaimer

9/9
image

અહીં આપવામાં આવેલી જાણકારી અલગ-અલગ માધ્યમો જેવા કે સમાચાર પત્ર, મીડિયા રિપોર્ટ્સ અને સટ્ટા બજારોના જાણકારોના માધ્યમથી આપવામાં આવી છે. અમે સટ્ટા બજારને કોઇપણ પ્રકારે પ્રોત્સાહિત કરતા નથી અને નાતો અમારો એવો કોઇ ઉદેશ્ય છે.