2 મેથી આ 4 રાશિના લોકોને છે મોજ જ મોજ... શુક્ર ગ્રહ થશે મહેરબાન

Shukra Grah Gochar 2023: 2 મે 2023 ના રોજ બપોરે 01:46 વાગ્યે શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરશે. શુક્રનું રાશિ પરિવર્તન ચાર રાશિઓના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત છે. શુક્ર ગ્રહ આ ચાર રાશિના લોકોને તેમના કર્મ અનુસાર સમૃદ્ધિ અને ભૌતિક સુખનો લાભ આપશે. તો ચાલો તમને જણાવીએ આ ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે. 

મેષ

1/4
image

શુક્ર આ રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરશે. મિત્રો અને પરિવારજનો સાથે સમય પસાર થશે. લવ લાઈફ રોમેન્ટિક રહેશે. પરિવારમાં ખુશીઓ આવશે. નાની યાત્રાઓ થશે. આ યાત્રાઓ ફાયદાકારક રહેશે.

વૃષભ

2/4
image

શુક્ર બીજા ભાવમાં ગોચર કરશે. ધન લાભ થશે, બચત પણ કરી શકશો. કરિયરમાં પ્રગતિ થશે. ખાવા-પીવામાં ખર્ચ થશે. પ્રશંસા પ્રાપ્ત કરશો.

કન્યા 

3/4
image

શુક્ર દસમા ભાવમાં ગોચર કરશે. અટકેલા કામ ફરી શરૂ થશે. કરિયર માટે સારો સમય છે. ભાગ્ય તમારો સાથ આપશે. નવો ધંધો શરૂ કરી શકો છો.

કુંભ

4/4
image

શુક્ર પાચમા ભાવમાં ગોચર કરશે જેના કારણે લવ લાઈફમાં મધુરતા વધશે. વિદેશ મુલાકાત લેવાનું આયોજન થશે. ભવિષ્યની યોજનાઓ સફળ બનશે. ધાર્મિક કાર્યમાં વધુ ધ્યાન રહેશે.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)